Big Breaking: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા શિવસેનાને બહારથી સમર્થન આપશે કોંગ્રેસ, જુઓ VIDEO

|

Nov 11, 2019 | 1:20 PM

   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર […]

Big Breaking: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા શિવસેનાને બહારથી સમર્થન આપશે કોંગ્રેસ, જુઓ VIDEO

Follow us on

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટી ખબર સામે આવી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ શિવસેનાને બહારથી સમર્થન કરશે. તેના પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સીધા ફોન પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વાતચીત કરી હતી. ત્યારે સોનિયા ગાંધીની સાથે દિલ્હીમાં કોંગ્રેસના મોટા નેતાઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત એહમદ પટેલ અને એકે અંટની જેવા વરિષ્ઠ નેતા પણ હાજર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article