Breaking News: નાગરિકતા સંશોધન બિલને રદ કરવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અરજી દાખલ

|

Dec 12, 2019 | 5:44 AM

નાગરિકતા સંશોધન બિલની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અરજી દાખલ થઈ છે. ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના 4 સાંસદોએ તેમની અરજીમાં કહ્યું કે ધર્મના આધાર પર વર્ગીકરણ કરવાની બંધારણ પરવાનગી આપતું નથી. આ બિલ બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે. તેથી નાગરિકતા સંશોધન બિલને રદ કરવામાં આવે. Indian Union Muslim League (IUML) have filed a writ petition against […]

Breaking News: નાગરિકતા સંશોધન બિલને રદ કરવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અરજી દાખલ

Follow us on

નાગરિકતા સંશોધન બિલની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અરજી દાખલ થઈ છે. ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના 4 સાંસદોએ તેમની અરજીમાં કહ્યું કે ધર્મના આધાર પર વર્ગીકરણ કરવાની બંધારણ પરવાનગી આપતું નથી. આ બિલ બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે. તેથી નાગરિકતા સંશોધન બિલને રદ કરવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુસ્લિમ ગીગે તેમની અરજીમાં કહ્યું કે નાગરિકતા સંશોધન બિલ બંધારણના અનુચ્છેદ 14 હેઠળ ટવીન ટેસ્ટ પર ખરૂ ઉતરતું નથી. ધર્મના આધારે વર્ગીકરણ બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. આ બિલ બંધારણમાં ઉલ્લેખિત ધર્મનિરપેક્ષતાના મૂળ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article