VIDEO: હૈદરાબાદના નવનિર્મિત બ્રિજ પરથી નીચે ખાબકી કાર, CCTV જોઈને સ્તબ્ધ થઈ જશો

|

Nov 23, 2019 | 12:06 PM

હૈદરાબાદના નવનિર્મિત બ્રિજ પરથી એક કાર નીચે ખાબકી છે. ઝડપની મજા મોતની સજા બની છે. પૂરપાટ ઝડપે કાર પહેલા બ્રિજ પર પલટી મારી અને સીધી નીચે પડી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી જોઈને તમે સત્બધ થઈ જશો. અકસ્માતમાં એક મહિલાનું મોત પણ નિપજ્યું છે. બ્રિજ પરના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કાર 100ની સ્પીડ પર […]

VIDEO: હૈદરાબાદના નવનિર્મિત બ્રિજ પરથી નીચે ખાબકી કાર, CCTV જોઈને સ્તબ્ધ થઈ જશો

Follow us on

હૈદરાબાદના નવનિર્મિત બ્રિજ પરથી એક કાર નીચે ખાબકી છે. ઝડપની મજા મોતની સજા બની છે. પૂરપાટ ઝડપે કાર પહેલા બ્રિજ પર પલટી મારી અને સીધી નીચે પડી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી જોઈને તમે સત્બધ થઈ જશો. અકસ્માતમાં એક મહિલાનું મોત પણ નિપજ્યું છે. બ્રિજ પરના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કાર 100ની સ્પીડ પર ચાલી રહી હશે. ટર્ન લેતા સમયે ડ્રાઈવરે બેલેન્સ ગુમાવ્યું અને સમગ્ર ઘટના સર્જાઈ હતી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ અને NCPનો ખેલ, ન ઢોલ, ન જાન અને જાનૈયાઓ વગર મુખ્યમંત્રીએ શપથ ગ્રહણ કર્યાઃ કોંગ્રેસ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Next Article