National Camera Day 2021 : આજે રાષ્ટ્રીય કેમેરા દિવસ, કેમેરો લોકોની જીવનશૈલીનો એક મહત્વનો ભાગ બન્યો

|

Jun 29, 2021 | 4:00 PM

National Camera Day 2021 : આજે રાષ્ટ્રીય કેમેરા દિવસને ફોટોગ્રાફર યાદ કરી રહ્યા છે. હાલના સમયમાં કેમેરાનું વધુ મહત્વ છે. પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે કેમેરો એક મહત્વપૂર્ણ માધ્યમ છે.

National Camera Day 2021 : આજે રાષ્ટ્રીય કેમેરા દિવસ, કેમેરો લોકોની જીવનશૈલીનો એક મહત્વનો ભાગ બન્યો
National Camera Day 2021

Follow us on

National Camera Day 2021 : આજે રાષ્ટ્રીય કેમેરા દિવસને ફોટોગ્રાફર યાદ કરી રહ્યા છે, હાલના સમયમાં  કેમેરાનું વધુ મહત્વ છે. પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે કેમેરો એક મહત્વપૂર્ણ માધ્યમ છે. જ્યારે કોઈ પર્યટક સ્થળના આકર્ષક ફોટો કે વિડીયો જુએ છે તો તેમના મનમાં તેમને જોવાની લાલચ થાય છે. પર્યટક જ્યારે કોઈ ખુબસુરત ચિત્ર કેમેરા (Camera) માં કેદ કરે છે, તો તે તેમના માટે એ યાદગાર પળ રહે છે.

જૂની યાદોને તાજી કરવા નવી ક્ષણોને યાદગાર બનાવવા માટે કેમેરો આજે લોકોની જીવનશૈલીનો એક મહત્વનો ભાગ બની ચૂક્યો છે. કેમેરામાં ફોટો લેનારની બુદ્ધિની તાર્કિક શક્તિ અને દષ્ટિકોણને વધારવા માટે મહત્વપુર્ણ ભૂમિકા નિભાવે છે. કેમેરો જેને ફોટોગ્રાફર્સને જન્મ આપ્યો છે. પ્રકૃતિ, પક્ષી, વન્યજીવ, સમુદ્ર, પર્વત, સ્મારક, ધાર્મિક સ્થળ, મેળા-ઉત્સવો, સામાજીક કાર્યક્રમો, ફિલ્મ, ટીવી વેગેરેના નિષ્ણાંત ફોટોગ્રાફરો (Photographers) કેમેરાના પિતા છે.

માનવામાં આવે છે કે, ફ્રાંસના જોસફ નીપેસે હેલિયોગ્રાફ વિકસિત કર્યો હતો. જે 1825 માં દુનિયાની પ્રથમ ઓળખ બની હતી, જે ફોટોગ્રાફની જરુરત પુરી કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. છેલ્લા 200 વર્ષોમાં કેમેરાની ટેકનિકમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. હેલિયોગ્રાફથી લઈ મોબાઈલમાં અનેક પ્રકારના કેમેરાની શોધ થઈ છે. મોબાઈલ સાથે કનેક્ટ કરી કેમેરાની ટેકનોલોજી (Technology) માં નવી ક્રાંતિ લાવી છે.

મોબાઈલમાં તમામ ટેકનોલોજી હોય છે, જેનાથી સારો ફોટો ક્લિક કરી શકો છે. સ્લાઈડ શો, કોલાર્જ અને વિડીયો પણ બની શકે છે. આ તમામ પળો તમે મિનિટોમાં જ તમારા પરિવારજનોને મોકલી શકો છે. આજે પણ અનેક પ્રિયજનોની ફોટોગ્રાફી (Photography) માટે વિશેષ ટેકનિક વાળા કેમેરામાં ઉપયોગમાં લેવાય છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

તમારી મનપસંદ ચીજવસ્તુઓનો સ્નેપશોટ લઈને ઉજવણી કરો, તમે ફોટો સેશન માટે તમારા મિત્રો અને પરિવારના સભ્યોને પણ બોલાવી શકો છે. જો તમે એક વ્યાવસાયિક ફોટોગ્રાફર છો, તો તમે ફોટોગ્રાફી (Photography) ના ઓનલાઈન વર્ગ શરુ કરી શકો છો. તમે સોશિયલ મીડિયા (Social Media) પર હૈશટેગ #NationalCamera Day ની સાથે કેટલાક ફોટોગ્રાફ ટિપ્સ શેર કરી શકો છે.

Next Article