Budget 2021: નવા દશકનું પહેલું અંદાજપત્ર (Budget) કે જે સંપૂર્ણ રીતે ડિજિટલ સ્વરૂપમાં પહેલી વાર રજૂ થયુ છે. 1 કલાકને 52 મિનિટ ચાલેલા આ બજેટમાં ટેક્સ્ટાઈલ (Textile) ઉદ્યોગની જો વાત્ કરવામાં આવે તો સ્થાનિક કાપડ ઉદ્યોગમાં રાહત આપવામાં આવી છે. જેને લઈને ઘરેલુ કપડાં સસ્તા થશે. પોલિસ્ટર અને નાયલૉન કપડાં સસ્તા થશે જ્યારે લેધરની વસ્તુઓ મોંઘી થશે.
આ પણ વાંચો: Budget 2021: સોનુ થશે સસ્તું, કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કરાયો