AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6.50 લાખ સુધીની આવક પર કેવી રીતે અને કેમ નહીં ભરવો પડે તમારે ટેક્સ ?,અહીં સમજો ટેક્સનું સંપૂર્ણ ગણિત સરળ શબ્દોમાં

2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રની મોદી સરકારે પોતાના કાર્યકાળના અંતિમ બજેટમાં ભેટનો ખજાનો આપ્યો છે. જેમાં દેશના મધ્યમ વર્ગને વધુમાં વધુ લાભ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઈતિહાસમાં પહેલી વખત સૌથી મોટી ટેક્સ છૂટ આપવામાં આવી છે. જેમાં એક તરફ સરકારે 5 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરી દીધી છે પરંતુ જો તમે LIC, […]

6.50 લાખ સુધીની આવક પર કેવી રીતે અને કેમ નહીં ભરવો પડે તમારે ટેક્સ ?,અહીં સમજો ટેક્સનું સંપૂર્ણ ગણિત સરળ શબ્દોમાં
| Updated on: Feb 01, 2019 | 11:31 AM
Share

2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રની મોદી સરકારે પોતાના કાર્યકાળના અંતિમ બજેટમાં ભેટનો ખજાનો આપ્યો છે. જેમાં દેશના મધ્યમ વર્ગને વધુમાં વધુ લાભ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઈતિહાસમાં પહેલી વખત સૌથી મોટી ટેક્સ છૂટ આપવામાં આવી છે. જેમાં એક તરફ સરકારે 5 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરી દીધી છે પરંતુ જો તમે LIC, મેડીકલ અને PFમાં રોકાણ કરો છો તો તમારે 6.50 લાખ સુધીની રકમ પર કોઇ પણ ટેક્સ આપવાનો રહેશે નહીં.

જો તેને સરળ શબ્દોમાં કહેવામાં આવે તો અગાઉ તમે પાંચ રૂપિયાની આવાક પર 13 હજાર રૂપિયા ટેક્સ આપતાં હતાં જે હવે ઝીરો ટેક્સ થઈ ચુક્યો છે. આના કારણે ત્રણ કરોડથી વધુ મધ્યમ વર્ગના લોકોને સીધો લાભ મળશે.

શું થશે લાભ ? 

આવક(રૂપિયામાં) અગાઉનો ટેક્સ  નવો ટેક્સ 
5 લાખ 13 હજાર કોઈ ટેક્સ નહીં
7.5 લાખ 65,000 49,920
10 લાખ 1.17 લાખ 99,840
20 લાખ 4.29 લાખ 4.02 લાખ

નાણામંત્રીએ આપ્યું સરળ ગણિત ? 

નાણામંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, ઈનક્મ ટેક્સ સાથે સંબંધિત તમામ સમસ્યાઓનું ઓનલાઈન સમાધાન કરવામાં આવ્યું છે. 99.54 ટકા ઈનક્મ ટેક્સ રીટન્સ કોઈ પણ તપાસ કરવા વગર જ મંજૂર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં 24 કલાકમાં ઈન્કમ ટેક્સ રિટર્નની પ્રોસેસ શરૂ થશે અને તેના પર રીફન્ડનું કામ પણ શરૂ કરવામાં આવશે.

શું છે હાલનો ટેક્સ માળખું ? 

વાર્ષિક આવક (રૂપિયામાં ) હાલનો ટેક્સ
0-2.5 લાખ 0%
2.5-5 લાખ 5%
5-10 લાખ 20%
10 લાખથી ઉપર 30%

બજેટમાં ITR માટેના નિયમોને સરળ બનાવતા જણાવ્યું કે, આગામી 2 વર્ષમાં ITRનું વેરિફિકેશન તરત અને ઓનલાઈન કરવામાં આવશે. જેના માટે ટેક્સ અધિકારીની પણ જરૂરત રહેશે નહીં. એટલું જ નહીં ટેક્સ અધિકારી કોણ છે અને ટેક્સ આપનાર કોણ છે તે બંનેને માહિતી મળશે નહીં.

[yop_poll id=966]

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">