મંત્રી પદ માટે ભાજપ આપી રહી છે 50 કરોડ રૂપિયાની ઓફર, ધારાસભ્યે લગાવ્યો આરોપ

|

May 28, 2019 | 4:51 AM

મધ્યપ્રદેશના બહુજન સમાજ પાર્ટી (BSP)ના ધારાસભ્ય રમાબાઈએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ તરફથી મંત્રી પદ અને 50 કરોડ રૂપિયા આપવાની ઓફર આવી છે. રાજ્યમાં કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસની સરકાર અપક્ષ, BSP અને SPના ધારસભ્યોના સમર્થનથી ચાલી રહી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more Narsingh Mantra : […]

મંત્રી પદ માટે ભાજપ આપી રહી છે 50 કરોડ રૂપિયાની ઓફર, ધારાસભ્યે લગાવ્યો આરોપ

Follow us on

મધ્યપ્રદેશના બહુજન સમાજ પાર્ટી (BSP)ના ધારાસભ્ય રમાબાઈએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ તરફથી મંત્રી પદ અને 50 કરોડ રૂપિયા આપવાની ઓફર આવી છે. રાજ્યમાં કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસની સરકાર અપક્ષ, BSP અને SPના ધારસભ્યોના સમર્થનથી ચાલી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં

 

 

દમોહ જિલ્લાની પથરિયા વિધાનસભા સીટથી જીત મેળવેલા BSPના ધારાસભ્ય રમાબાઈએ કહ્યું કે રાજ્યની કમલનાથ સરકારને કોઈ જોખમ નથી, હું કમલનાથની સાથે છું. ભાજપ તરફથી સતત ઓફર આવી રહી છે. મંત્રી પદ અને 50 કરોડ રૂપિયા આપવાની ઓફર કરવામાં આવી છે.

TV9 Gujarati

 

રમાબાઈએ કહ્યું કે કમલનાથ સરકારને કોઈ પણ પ્રકારનું જોખમ નથી. ભાજપમાં કોઈ ધારાસભ્ય જશે નહીં અને જે જશે તે મુર્ખ હશે. તેની પહેલા પણ મુખ્યમંત્રી કમલનાથે થોડા દિવસ પહેલા આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના 10 ધારાસભ્યોને ભાજપ તરફથી ઓફર આપવામાં આવી રહી છે. આ વાત ધારાસભ્યોએ કમલનાથને જણાવી હતી.

આ પણ વાંચો: રાજીનામું આપવાને લઈને રાહુલ ગાંધી અડગ, કોંગ્રેસ વર્કિગ કમિટીની યોજાઈ શકે છે બીજી બેઠક ,જુઓ VIDEO

ઉલ્લેખનીય છે કે રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસના 114 અને ભાજપના 109 ધારાસભ્યો છે. કોંગ્રેસની સરકાર BSPના 2, SPના 1 અને અપક્ષ 4 ધારાસભ્યોના સમર્થનથી બની છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article