જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં સેનાને મળી મોટી સફળતા, 4 થી 5 ઘુસણખોરી કરતા આતંકીઓને BSFએ આપ્યો જળબાતોડ જવાબ

|

Oct 06, 2019 | 5:09 AM

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. બારામુલ્લામાં 4 થી 5 આતંકીઓ ઘુસણખોરી કરી રહ્યા હતા અને અંધાધૂન ફાયરિંગ કરી રહ્યા હતા. જોકે BSFના જવાનોએ જડબાતોડ જવાબ આપી તમામ આતંકીઓને પાછા ધકેલ્યા હતા.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી […]

જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં સેનાને મળી મોટી સફળતા, 4 થી 5 ઘુસણખોરી કરતા આતંકીઓને BSFએ આપ્યો જળબાતોડ જવાબ

Follow us on

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. બારામુલ્લામાં 4 થી 5 આતંકીઓ ઘુસણખોરી કરી રહ્યા હતા અને અંધાધૂન ફાયરિંગ કરી રહ્યા હતા. જોકે BSFના જવાનોએ જડબાતોડ જવાબ આપી તમામ આતંકીઓને પાછા ધકેલ્યા હતા.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે રાહતના સમાચાર, ખેડૂતો પાસેથી એરંડાની ખરીદી કરશે ગુજકોમાસોલ

મહત્વનું છે કે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 કલમ હટાવ્યા બાદ આતંકીઓને પનાહ આપતું પાકિસ્તાન લોહિ ઉકાડા કરી રહ્યું છે. અને આતંકીઓને ભારતમાં ઘુસપેઠ કરાવી રહ્યું છે. જોકે ભારતીય સેના તમામ મોરચે આતંકીઓના નાકામ ઈરાદાઓ પરાસ્ત કરી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article