લોનના નામે વિદેશી નાગરિકો પાસેથી પૈસા પડાવતા ભાજપના યુવા નેતાની ધરપકડ

|

Nov 13, 2019 | 2:54 PM

અમદાવાદમાં પાલડી ખાતે આવેલી અંકુર વિદ્યાલય સ્કુલમાં ચાલતા બોગસ કોલ સેન્ટરના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો છે. અંકુર વિદ્યાલયમાં સંચાલક તરીકે ફરજ બજાવતા વિરાજ દેસાઈ સહિત છ સખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ કોલ સેન્ટર ચલાવીને અમેરિકન નાગરિક સાથે લોનના નામે છેતરપિંડી આચરતા હતા. વિરાજ દેસાઈ ભાજપનો યુવા નેતા હોવાનો ખૂલાસો થયો છે. Web Stories View […]

લોનના નામે વિદેશી નાગરિકો પાસેથી પૈસા પડાવતા ભાજપના યુવા નેતાની ધરપકડ

Follow us on

અમદાવાદમાં પાલડી ખાતે આવેલી અંકુર વિદ્યાલય સ્કુલમાં ચાલતા બોગસ કોલ સેન્ટરના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો છે. અંકુર વિદ્યાલયમાં સંચાલક તરીકે ફરજ બજાવતા વિરાજ દેસાઈ સહિત છ સખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ કોલ સેન્ટર ચલાવીને અમેરિકન નાગરિક સાથે લોનના નામે છેતરપિંડી આચરતા હતા. વિરાજ દેસાઈ ભાજપનો યુવા નેતા હોવાનો ખૂલાસો થયો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   સબરીમાલા મંદિરના વિવાદઃ 800 વર્ષ જૂની આ પરંપરાના કારણે મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:50 pm, Wed, 13 November 19

Next Article