20 ટકાથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતી 45 સીટો પર ભાજપે કર્યો કબ્જો

|

May 24, 2019 | 5:57 AM

મુસ્લિમ મતદારના બહુમતી વિસ્તારોમાં 92 સીટ પર NDAને આ વખતે 45 સીટો મળી છે. ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનનું આ પ્રદર્શન 2014થી પણ સારૂ છે. 2014માં NDAને 41 સીટો મળી હતી. જ્યારે UPAની પાર્ટીને આ વખતે 18 સીટો પર જીત મળી છે. ગઈ વખતે UPAને 15 સીટો મળી હતી. આ સીટો એવી છે જ્યાં મુસ્લિમ મતદાતાઓની સંખ્યા […]

20 ટકાથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતી 45 સીટો પર ભાજપે કર્યો કબ્જો

Follow us on

મુસ્લિમ મતદારના બહુમતી વિસ્તારોમાં 92 સીટ પર NDAને આ વખતે 45 સીટો મળી છે. ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનનું આ પ્રદર્શન 2014થી પણ સારૂ છે. 2014માં NDAને 41 સીટો મળી હતી. જ્યારે UPAની પાર્ટીને આ વખતે 18 સીટો પર જીત મળી છે.


ગઈ વખતે UPAને 15 સીટો મળી હતી. આ સીટો એવી છે જ્યાં મુસ્લિમ મતદાતાઓની સંખ્યા 20 ટકાથી વધારે છે. આ સીટો પર આ વખતે વિપક્ષી પાર્ટીઓએ તેમની રેલીઓમાં મુસ્લિમ સમુદાયને એક થઈને મત આપવાની અપીલ કરી હતી પણ તેની ખાસ અસર જોવા મળી નથી.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

મહાગઠબંધન અને UPAની પાર્ટીઓની અપીલ છતાં ભાજપના સહયોગી દળોએ આ વિસ્તારની અડધી સીટો પર વિજય મેળવ્યો છે. સૌથી વધારે મુસ્લિમ બહુવિધ બેઠકો પશ્ચિમ બંગાળમાં છે. ત્યાંની 28 સીટોમાંથી તૃણમૂલ કોંગ્રેસે 17 સીટ પર જીત મેળવી છે.

આ પણ વાંચો: જાણો લોકસભા ચૂંટણી માટે કોણ હતા રાહુલ ગાંધીના સલાહકાર અને રણનીતિકાર

ભાજપ+ને આ વિસ્તારમાં 9 સીટો મળી, ત્યારે ઉત્તરપ્રદેશની 23 મુસ્લિમ બહુવિધ બેઠકોમાં 8 સીટો પર મહાગઠબંધનના ઉમેદવાર જીત્યા, 15 સીટ પર ભાજપ+ને જીત મળી છે. ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપ+એ ઉત્તરપ્રદેશની 22 સીટો જીતી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article