બિહાર: ગંડક નદીના પ્રવાહમાં પાંચ દિવસથી ઝૂંપડીની છત પર ફસાયો હતો યુવક, જુઓ VIDEO

|

Jul 18, 2020 | 3:15 PM

બિહારમાં પૂરે તારાજી સર્જી છે. હજારો ઝૂંપડીઓ અને પાકા મકાનો નદીના ગર્ભમાં સમાઇ ગયા છે, ત્યારે ગદંક નદીના રૌદ્ર સ્વરૂપમાં ફસાયેલા એક યુવકનું સ્થાનિકોએ રેસ્કયુ કર્યું. આ યુવક છેલ્લા પાંચ દિવસથી ગંડક નદીના ધસમસતા પ્રવાહના કારણે ફસાઇ ગયો હતો. ચારે તરફ પાણી જ પાણી હતું અને યુવક પોતાની ઝૂંપડીની છત પર ઉભા રહીને છેલ્લા પાંચ […]

બિહાર: ગંડક નદીના પ્રવાહમાં પાંચ દિવસથી ઝૂંપડીની છત પર ફસાયો હતો યુવક, જુઓ VIDEO

Follow us on

બિહારમાં પૂરે તારાજી સર્જી છે. હજારો ઝૂંપડીઓ અને પાકા મકાનો નદીના ગર્ભમાં સમાઇ ગયા છે, ત્યારે ગદંક નદીના રૌદ્ર સ્વરૂપમાં ફસાયેલા એક યુવકનું સ્થાનિકોએ રેસ્કયુ કર્યું. આ યુવક છેલ્લા પાંચ દિવસથી ગંડક નદીના ધસમસતા પ્રવાહના કારણે ફસાઇ ગયો હતો. ચારે તરફ પાણી જ પાણી હતું અને યુવક પોતાની ઝૂંપડીની છત પર ઉભા રહીને છેલ્લા પાંચ દિવસથી મદદની રાહ જોતો હતો. અંતે પોતાના ગામના સરપંચ અને એક સ્થાનિક યુવકે આ ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કર્યું.

આ પણ વાંચો: જામનગરમાં કોરોના સંક્રમણને નાથવા જિલ્લા તંત્રનો નિર્ણય, પાન-માવા અને ચાના લારી ગલ્લા 26મી જુલાઇ સુધી નહીં ખોલી શકાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article