ચૂંટણીના પરિણામ પહેલા જ કપિલ સિબ્બલ બોલી ગયા કે કોંગ્રેસ પાર્ટીને નથી મળી રહ્યું બહુમત, પરંતુ આવુ કંઈક થવાના કર્યા સંકેતો

|

May 07, 2019 | 4:36 AM

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જાણીતા વકીલ કપિલ સિબ્બલે કહી દીધુ કે કોંગ્રેસ પાર્ટીને ચૂંટણીમાં બહુમત નહીં મળે પરંતુ સરકાર તેની આગેવાનીમાં બનશે દેશના નામી વકીલ અને કોંગ્રેસના સાંસદ કપિલ સિબ્બલે એક ભવિષ્યવાણી કરી દીધી છે. અને આ નબળી ભવિષ્યવાણી BJP માટે નહીં પરંતુ પોતાની પાર્ટી માટે જ કરી છે. કોંગ્રેસને બહુમત મળશે આવા સવાલ પર […]

ચૂંટણીના પરિણામ પહેલા જ કપિલ સિબ્બલ બોલી ગયા કે કોંગ્રેસ પાર્ટીને નથી મળી રહ્યું બહુમત, પરંતુ આવુ કંઈક થવાના કર્યા સંકેતો

Follow us on

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જાણીતા વકીલ કપિલ સિબ્બલે કહી દીધુ કે કોંગ્રેસ પાર્ટીને ચૂંટણીમાં બહુમત નહીં મળે પરંતુ સરકાર તેની આગેવાનીમાં બનશે

દેશના નામી વકીલ અને કોંગ્રેસના સાંસદ કપિલ સિબ્બલે એક ભવિષ્યવાણી કરી દીધી છે. અને આ નબળી ભવિષ્યવાણી BJP માટે નહીં પરંતુ પોતાની પાર્ટી માટે જ કરી છે. કોંગ્રેસને બહુમત મળશે આવા સવાલ પર જવાબ આપતા કહ્યું કે ના અને બહુમત નહીં મળે, આ વાતની કોઈ સંભાવના પણ નથી.

આ પણ વાંચોઃ WORLD CUP-2019: તમે ઉપરથી નીચે થઈ જશો તો પણ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી આ મેચની ટિકિટ નહીં મેળવી શકો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 Gujarati

 

કપિલ સિબ્બલે પોતાની જ પાર્ટીને બહુમત ન મળવાનો જ્યારથી દાવો કર્યો છે ત્યારથી રાજનીતિની ગલીઓમાં ચર્ચા અને મુદ્દાઓ ગરમાયા છે. વાત અહીંયા પુરી નથી થતી. સિબ્બલે કહ્યું કે અમને બહુમત નહીં મળે પરંતુ કોંગ્રેસની આગેવાનીમાં સંયુક્ત પ્રગતીશીલ ગઠબંધનની સરકાર બની શકે છે. એટલે ભાજપ સત્તામાંથી દૂર થશે તેવા સંકેતો આપ્યા છે. સાથે તેમને કહ્યું કે જો કોંગ્રેસને બહુમત મળવાનો વિશ્વાસ હોત તો પહેલા જ રાહુલ ગાંધીનું નામ પ્રધાનમંત્રી તરીકે જાહેર કરી દીધુ હોત.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:35 am, Tue, 7 May 19

Next Article