31 ડિસેમ્બરના દમણ જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર જરૂરથી વાંચજો, નહીંતર થઈ શકો છો જેલ ભેગાં

રાજ્યમાં દારૂબંધીને કારણે કાયદાની નજરથી બચવા અનેક લોકો ગુજરાતની આસપાસના વિસ્તારોમાં દારૂની મહેફિલ માણવા જતાં હોય છે. જો કે હવે દમણ જતા આવા લોકો માટે ખરાબ સમાચાર છે. દમણમાં આજથી ચોક્કસ દિવસો માટે જાહેર બેસીને દારૂ પીવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ મુજબનું ફરમાન જિલ્લા ક્લેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. શું છે […]

31 ડિસેમ્બરના દમણ જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર જરૂરથી વાંચજો, નહીંતર થઈ શકો છો જેલ ભેગાં
Daman_Tv9News
Follow Us:
| Updated on: Dec 09, 2018 | 1:59 PM

રાજ્યમાં દારૂબંધીને કારણે કાયદાની નજરથી બચવા અનેક લોકો ગુજરાતની આસપાસના વિસ્તારોમાં દારૂની મહેફિલ માણવા જતાં હોય છે. જો કે હવે દમણ જતા આવા લોકો માટે ખરાબ સમાચાર છે. દમણમાં આજથી ચોક્કસ દિવસો માટે જાહેર બેસીને દારૂ પીવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ મુજબનું ફરમાન જિલ્લા ક્લેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

શું છે નવો નિયમ ? 

આ સાથે જ હવે દમણમાં બીચ પર કે બીજે સ્થળે દારૂની મજા નહીં માણી શકાય. જો આ નિયમનો ભંગ કરાશે તો વ્યક્તિએ જેલની હવા ખાવા તૈયાર રહેવું પડશે. દમણ ના જિલ્લા કલેક્ટર સંદીપ કુમાર સિંહ દ્વારા કલમ 144 અંતર્ગત આ આદેશ આપવામાં આવ્યો છે. દમણમાં જનાર મોટા ભાગ ના લોકો દારૂ પી ને નશાની સ્થિતિમાં જાહેર રસ્તાઓ પર વિવાદ કરતાં હોય છે.

આ પણ વાંચો : 2018માં એક જ વર્ષમાં 200 થી વધુ આતંકીઓ ઠાર, આંતકીઓમાં પણ હવે બેઠો સેનાનો ડર

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

એટલું જ નહીં કલેકટરનું માનવું એવું છે કે, નશાની હાલતમાં વધારે ગુનાહિત પ્રવૃતિઓ તથા દારૂની બોટલો ને જાહેર રસ્તા પર ફોડવી અને જાહેર મિલ્કતોને નુકશાન પહોંચાડવા વગેરે પ્રવૃત્તિઓને કારણે ત્યાંના સ્થાનિક રહેવાસીઓને દમણમાં રહેવા પર પણ ભય પેસી ગયો હતો. તેથી સરકારે આ બાબતો ને ધ્યાન માં રાખી ને આગામી 2 મહિનાને ક્રિસ્મસ અને ન્યૂયરની રજાઓમાં આવી પ્રવૃતિઓ પાર કાબુ મેળવી શકાય.

કેમ ભરવામાં આવી રહ્યા છે આ પગલાં ? 

દમણ એક કેન્દ્ર શાષિત પ્રદેશ હોવાને કારણે ત્યાં અલગ અલગ પ્રકારની અને ઘણી સસ્તી દારૂ મળે છે જેથી તે રજાઓ ગાળવા માટે સૌથી વધુ પસંદગી વળી જગ્યા બની છે.પરંતુ આ નવા આદેશ થી આગામી ફેસ્ટિવલ સીઝન માં અહીં આવતા પ્રવાસીઓ ની સંખ્યા પર માઠી અસર પડે તેવું ત્યાં ના ટુરિઝમ ડીપાર્ટમેન્ટ ને લાગે છે.

શું લેવાશે પગલાં ? 

નવા આદેશ મુજબ દમણ ની જાહેર જગ્યાઓ જેવી કે બીચ, જાહેર રસ્તાઓ, શેરીઓ, ફૂટપાથ વગેરે જેવી અન્ય ઘણી જગ્યા એ દારૂ પીવો એ એક ગુનો બનશે અને જો આ આદેશ નો ઉલ્લંઘન થાય તો IPC ના સેકશન 188 અંતર્ગત ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશથી તમામ સ્થિતિ નિયંત્રણમાં રહેશે. તેમજ પરિવાર સાથેના પ્રવાસન સ્થળ તરીકે પણ વધારો કરી શકાય તે રીતે કામ કરવામાં આવી રહ્યું છે.

[yop_poll id=”172″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">