પૂણેનો ‘ગોલ્ડમેન’ દરરોજ 5 કિલો સોનું પહેરીને લટાર મારવા નીકળે છે અને લોકો જોતા રહી જાય છે!

|

Jul 18, 2019 | 5:08 PM

પ્રશાંત સપકાળ વ્યવસાયે બિલ્ડર છે અને તે જ્યારે બજરમાં નીકળે છે ત્યારે લોકો જોવા માટે ઉભા રહી જાય છે. કારણ કે પ્રશાંત સપકાળ સોનાના આભૂષણો પહેરે છે અને એ પણ 5 કિલોના એકસાથે. આમ લોકો તેમને જોવા માટે ઘડીવાર ઉભા રહી જાય છે. Web Stories View more 3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો […]

પૂણેનો ગોલ્ડમેન દરરોજ 5 કિલો સોનું પહેરીને લટાર મારવા નીકળે છે અને લોકો જોતા રહી જાય છે!

Follow us on

પ્રશાંત સપકાળ વ્યવસાયે બિલ્ડર છે અને તે જ્યારે બજરમાં નીકળે છે ત્યારે લોકો જોવા માટે ઉભા રહી જાય છે. કારણ કે પ્રશાંત સપકાળ સોનાના આભૂષણો પહેરે છે અને એ પણ 5 કિલોના એકસાથે. આમ લોકો તેમને જોવા માટે ઘડીવાર ઉભા રહી જાય છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   જો લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો વાંચી લો આ ખબર, સરકાર એક ખાસ યોજનામાં આપી રહી છે 2.5 લાખ રુપિયા!

 પ્રશાંત રોજ 5 કિલો સોનાના આભૂષણો પહેરે છે, જેની કિંમત દોઢ કરોડથી પણ વધુ થાય છે. એ ઉપરાંત પ્રશાંતના ફોનનું કવર સોનાનું છે અને તેના પગરખાં પણ સોનાના છે. દોઢ વર્ષથી સોનું પહેરીને પ્રશાંત ભરે છે એટલે જ તે પૂણેમાં ખાસ્સા એવા પ્રસિદ્ધ થયા છે.  તેઓ ગોલ્ડમેન તરીકે ઓળખાવા લાગ્યા છે. સોનાના આભૂષણો સાથે પોતાની સલામતીને ધ્યાને લઈ પ્રશાંત સાથે 8 બાઉન્સરો પણ હંમેશા તૈનાત હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article