આજે પુરૂ કરી લો તમારૂ બેન્કનું કામકાજ, આવતીકાલે યૂનિયનની હડતાળ

|

Jan 07, 2020 | 9:58 AM

જો તમારે બેન્કથી જોડાયેલા કામકાજ બાકી છે તો તેને આજે પુરા કરી લો, કારણ કે આવતીકાલે 8 જાન્યુઆરીએ બેન્કોમાં કામકાજ પ્રભાવિત રહેવાની આશંકા છે. મોદી સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં 10 કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોએ હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળમાં બેન્કોના યૂનિયનવાળા પણ સામેલ થવાના છે. જે બેન્ક બ્રાન્ચના કર્મચારી હડતાળનું સમર્થન કરશે, ત્યાં કામકાજ પ્રભાવિત […]

આજે પુરૂ કરી લો તમારૂ બેન્કનું કામકાજ, આવતીકાલે યૂનિયનની હડતાળ

Follow us on

જો તમારે બેન્કથી જોડાયેલા કામકાજ બાકી છે તો તેને આજે પુરા કરી લો, કારણ કે આવતીકાલે 8 જાન્યુઆરીએ બેન્કોમાં કામકાજ પ્રભાવિત રહેવાની આશંકા છે. મોદી સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં 10 કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોએ હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળમાં બેન્કોના યૂનિયનવાળા પણ સામેલ થવાના છે.

જે બેન્ક બ્રાન્ચના કર્મચારી હડતાળનું સમર્થન કરશે, ત્યાં કામકાજ પ્રભાવિત થવાની આશંકા છે. તે સિવાય ATMમાં પૈસાની અછત સર્જાઈ શકે છે. થોડા દિવસો પહેલા જ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે હડતાળમાં ભાગ લેવાવાળા યૂનિયનોમાં અમારા બેન્ક કર્મચારીઓના સભ્ય ખુબ જ ઓછા છે. ત્યારે બેન્કના કામકાજ પર હડતાળની અસર ઓછામાં ઓછી થશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે બેન્ક ઓફ બરોડાને ડર છે કે હડતાળની અસર તેમના કામકાજ પર પડશે. બેન્કે કહ્યું કે તે તેમની બ્રાન્ચના સંચાલન માટે જરૂરી ઉપાય સુનિશ્ચિત કરી રહ્યા છે. આ પ્રકારે કેનરા બેન્કને પણ હડતાળથી કામકાજ પ્રભાવિત થવાની આશંકા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે સરકારી ક્ષેત્રની સિન્ડિકેટ બેન્ક પણ પ્રસ્તાવિત હડતાળને ધ્યાનમાં રાખી તેમના સંચાલનને સામાન્ય રાખવા માટે જરૂરી પગલા ઉઠાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેશવ્યાપી હડતાળમાં બેન્ક યૂનિયન અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ (AIBEA), ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એશોસિએશન (AIBOA), બેન્ક કર્મચારી ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI), ઈન્ડિયન નેશનલ બેન્ક એમ્લોઈઝ ફેડરેશન (INBEF), ભારતીય રાષ્ટ્રીય બેન્ક અધિકારી કોંગ્રેસ (INBOC) અને બેન્ક કર્મચારી સેના મહાસંઘ (BKSM) સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article