બધા નહીં, ફક્ત આ જ અધિકારીઓ પાસે સત્તા છે વાહનનો મેમો વસૂલવાની!

|

Sep 16, 2019 | 11:25 AM

ગુજરાતમાં નવો નિયમ લાગુ થઈ ગયો છે અને જે વાહનચાલકો નિયમનું ભંગ કરે છે તેમને ટ્રાફિક વિભાગ દંડ પણ ફટકારી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ક્યાં ટ્રાફિક અધિકારી તેમજ આરટીઓ અધિકારી તમારી પાસેથી દંડ વસૂલી શકે અને કોણ તમારી પાસેથી દંડ ના વસૂલી શકે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

બધા નહીં, ફક્ત આ જ અધિકારીઓ પાસે સત્તા છે વાહનનો મેમો વસૂલવાની!

Follow us on

ગુજરાતમાં નવો નિયમ લાગુ થઈ ગયો છે અને જે વાહનચાલકો નિયમનું ભંગ કરે છે તેમને ટ્રાફિક વિભાગ દંડ પણ ફટકારી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ક્યાં ટ્રાફિક અધિકારી તેમજ આરટીઓ અધિકારી તમારી પાસેથી દંડ વસૂલી શકે અને કોણ તમારી પાસેથી દંડ ના વસૂલી શકે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

પ્રતીકાત્મક તસવીર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે પણ અધિકારી તમારી પાસે ડૉક્યુમેન્ટ માગે તેમની પાસે વિન્રમતાથી તમારે આઈડી કાર્ડ માગવું જોઈએ. ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા પણ આ વાત પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. આમ પહેલાં અધિકારી પાસે આઈડી કાર્ડ માગો જેના લીધે તેના હોદ્દાની તમને ખબર પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પોલીસ હેડ કોન્સ્ટેબલ અને આસિસન્ટ આરટીઓ ઈન્સ્પેક્ટર જ તમારી પાસેથી જ દંડ વસૂલી શકે છે. આ ઉપરાંત આ બંને હોદ્દાની ઉપરના તમામ પોલીસ અને આરટીઓ અધિકારીઓને પણ દંડ વસૂલવાનો અધિકાર છે. આરટીઓ કચેરીના કર્લાક કે તેમના મદદનીશ અધિકારીઓ દંડ વસૂલી શકતાં નથી.  ટ્રાફિક વોર્ડન, હોમગાર્ડના જવાનો અને સામાન્ય ટ્રાફિક કોન્સ્ટેબલ તમારી પાસે કોઈ જ પ્રકારનો દંડ વસૂલી શકે નહીં.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article