સુષમા સ્વરાજ બાદ બનેલા નવા વિદેશમંત્રી એસ.જયશંકરની પાસે આ મહિલાએ મદદ માગી અને મિનિટોમાં આપ્યો જવાબ

|

Jun 07, 2019 | 6:54 AM

કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બહુમતી સાથે આવી છે અને વડાપ્રધાન સહિત પ્રધાનમંડળે શપથ પણ ગ્રહણ કરી લીધા છે. ત્યારે વિદેશપ્રધાન એસ. જયશંકર પોતાનો કાર્યભાળ સંભાળતાની સાથે જ એક્શનમાં આવ્યાં છે. શનિવારે એક મહિલાએ ટ્વિટ કરીને વિદેશપ્રધાન પાસે મદદ માગી અને થોડી જ ક્ષણોમાં એસ.જયશંકરે ટ્વિટ પર મહિલાને પુરી મદદની ખાતરી આપી છે. રોચક VIDEO […]

સુષમા સ્વરાજ બાદ બનેલા નવા વિદેશમંત્રી એસ.જયશંકરની પાસે આ મહિલાએ મદદ માગી અને મિનિટોમાં આપ્યો જવાબ

Follow us on

કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બહુમતી સાથે આવી છે અને વડાપ્રધાન સહિત પ્રધાનમંડળે શપથ પણ ગ્રહણ કરી લીધા છે. ત્યારે વિદેશપ્રધાન એસ. જયશંકર પોતાનો કાર્યભાળ સંભાળતાની સાથે જ એક્શનમાં આવ્યાં છે. શનિવારે એક મહિલાએ ટ્વિટ કરીને વિદેશપ્રધાન પાસે મદદ માગી અને થોડી જ ક્ષણોમાં એસ.જયશંકરે ટ્વિટ પર મહિલાને પુરી મદદની ખાતરી આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચોઃ EVMમાં છેડછાડ મુદ્દે ચૂંટણી પંચના પૂર્વ કમિશનર એસ.વાઈ કુરેશીએ આપેલા નિવેદન બાદ વિપક્ષી નેતાઓને મજા નહીં આવે

TV9 Gujarati

 

મદદ માગનાર રિંકી નામની મહિલાએ વિદેશપ્રધાન એસ.જયશંકર અને કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીને ટેગ કરીને લખ્યું કે, “મારી બે વર્ષની દીકરી અમેરિકા છે અને હું ભારતમાં છું. તેને મેળવવા માટે 6 મહિનાથી પ્રયત્ન કરી રહી છું. મને મદદ કરો હું આપના જવાબની રાહમાં છું” મહિલાના આ ટ્વિટનો થોડીવારમાં જ જવાબ દેતા વિદેશપ્રધાનને કહ્યું કે, “અમેરિકામાં આપણાં રાજદૂત સંપૂર્ણ મદદ કરશે, આપ તમામ માહિતી તેને મોકલો”

તો એક અન્ય શખ્સે પણ વિદેશપ્રધાનને વીડિયો મોકલી મદદ માગી. આ વીડિયોમાં શખ્સ રડતો દેખાતો હતો અને ભારત આવવા માગતો હતો. આ શખ્સને પણ વિદેશપ્રધાને જવાબ આપ્યો. મહત્વનું છે કે અગાઉ સુષ્મા સ્વરાજ પણ સોશિયલ મીડિયામાં સક્રિય રહેતાં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:13 am, Sun, 2 June 19

Next Article