ઈન્ડિયન આર્મીને ફરી મળશે એ જાણીતી જુની ગાડી, મારૂતિ કરશે અલગથી નિર્માણ

લગભગ 3 દાયકા સુધી ઈન્ડિયન આર્મીમાં રહીને ફેમસ થનારી મારૂતિ જિપ્સીને તેનું પ્રોડક્શન બંધ થયા પછી નિયમોમાં છુટ મળી ગઈ છે. ઈન્ડિયન આર્મીને લગભગ 3 હજાર જિપ્સી જોઈએ છીએ, તેના માટે તેમને મારૂતિને ઓર્ડર આપ્યો હતો પણ જિપ્સીનું પ્રોડક્શન એપ્રિલથી બંધ છે, તેથી મારૂતિએ આ ઓર્ડર પુરો કરવા માટે ના કહી દીધી. તેથી હવે સંરક્ષણ […]

ઈન્ડિયન આર્મીને ફરી મળશે એ જાણીતી જુની ગાડી, મારૂતિ કરશે અલગથી નિર્માણ
Follow Us:
| Updated on: Jun 03, 2019 | 2:17 AM

લગભગ 3 દાયકા સુધી ઈન્ડિયન આર્મીમાં રહીને ફેમસ થનારી મારૂતિ જિપ્સીને તેનું પ્રોડક્શન બંધ થયા પછી નિયમોમાં છુટ મળી ગઈ છે. ઈન્ડિયન આર્મીને લગભગ 3 હજાર જિપ્સી જોઈએ છીએ, તેના માટે તેમને મારૂતિને ઓર્ડર આપ્યો હતો પણ જિપ્સીનું પ્રોડક્શન એપ્રિલથી બંધ છે, તેથી મારૂતિએ આ ઓર્ડર પુરો કરવા માટે ના કહી દીધી. તેથી હવે સંરક્ષણ મંત્રાલયે સેફ્ટીની સાથે બીજા નિયમોમાં છુટાછાટ આપી છે જેની હેઠળ જિપ્સી મળી શકશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મારૂતિએ ગયા વર્ષે જ જાહેરાત કરી હતી કે તે એપ્રિલ 2019થી જિપ્સીનું પ્રોડક્શન બંધ કરી દેશે કારણ કે નવા સુરક્ષા નિયમોમાં તે ફિટ નથી બેસતા. ઈન્ડિયન આર્મીમાં કાશ્મીરથી લઈને ઉત્તર પૂર્વ સુધી દરેક જગ્યાએ સ્મોલ પેસેન્જર વ્હીકલ તરીકે જિપ્સીનો જ ઉપયોગ થઈ રહ્યો છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જિપ્સીનું પ્રોડકશન બંધ થવા પછી પણ લગભગ 3 મહિના પહેલા ઈન્ડિયન આર્મીએ 3051 જિપ્સીનો ઓર્ડર આપ્યો હતો પણ મારૂતિએ કહ્યું હતું કે 2019ના નવા સુરક્ષા નિયમને ધ્યાનમાં રાખીને જિપ્સીનું નિર્માણ નહી થઈ શકે, તેથી નિયમોમાં છુટછાટ કરવાની માગ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લગભગ 5 વર્ષના ટ્રાયલ પછી આર્મીએ જિપ્સીની જગ્યાએ ટાટા સ્ટ્રોમ અને સ્કોર્પિયોને પસંદ કરી, ટાટા સ્ટ્રોમે ઓછી બોલી લગાવી તો આર્મીએ 3192 ટાટા સ્ટ્રોમનો ઓર્ડર પણ આપ્યો. એક સિનીયર અધિકારીએ જણાવ્યું કે ટાટા સ્ટ્રોમ થોડી મોટી સાઈઝની ગાડી છે.

આ પણ વાંચો: ભાજપને આ 4 રાજયોમાં બનાવવા પડશે નવા અધ્યક્ષ, જાણો કેમ

 હાઈ એલ્ટીટ્યૂટ એરિયામાં ઘણી જગ્યાએ રસ્તો નાનો હોય છે. ત્યાં જિપ્સીની જરૂરીયાત છે. સાથે જ ટાટા સ્ટ્રોમ ઉપરથી કવર્ડ છે અને ક્વિક રિસ્પોન્સ ટીમ અને RCL બંદુકને લઈ જવા માટે ખુલ્લી ગાડીની જ જરૂર પડે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">