April Fools Day 2021 : આ રીતે બનાવો મિત્રોને એપ્રિલ ફૂલ અને કરો મજા

|

Mar 31, 2021 | 2:24 PM

April Fools Day 2021 :  હાસ્ય સૌથી શ્રેષ્ઠ દવા છે. તો ચાલો ત્યારે એપ્રિલના પહેલા દિવસે હાસ્યનો એક ડોઝ લઇએ. તો બાળકોને પણ આમાં સાથે રાખો અને મજા કરો. એપ્રિલ ફૂલ ડે ટીખળ . આ બધી ટીખળ ખૂબ જ સરળ છે અને તે માટે વધારે પ્લાનિંગની જરુર પણ નથી. તો આવો જોઇએ કેટલીક ફૂલ ડેની ટીખળ 

April Fools Day 2021 : આ રીતે બનાવો મિત્રોને એપ્રિલ ફૂલ અને કરો મજા
April fools day

Follow us on

April Fools Day 2021 :  હાસ્ય સૌથી શ્રેષ્ઠ દવા છે. તો ચાલો ત્યારે એપ્રિલના પહેલા દિવસે હાસ્યનો એક ડોઝ લઇએ. તો બાળકોને પણ આમાં સાથે રાખો અને મજા કરો. એપ્રિલ ફૂલ ડે ટીખળ . આ બધી ટીખળ ખૂબ જ સરળ છે અને તે માટે વધારે પ્લાનિંગની જરુર પણ નથી. તો આવો જોઇએ કેટલીક ફૂલ ડેની ટીખળ

ઓરીયો બિસ્કીટને ક્રીમની જગ્યાએ ટૂથપેસ્ટથી ભરો અને તમારા મિત્રને ટ્રીટ આપો

કોઇ ખૂણામાં સંતાઇ જાવ અને તમારો મિત્ર નીકળે ત્યારે તેને ડરાવો .

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તમે તમારા મિત્ર સાથે વાત કરતા હોવ ત્યારે તમારા મોંઢાને ફેરવો પણ અવાજ ન કરો અવાજ નહી આવે તો તમારા મિત્ર પણ કનફ્યૂઝ થઇ જશે.

તમારા મિત્રને કહો કે તમે બીજા દેશમાં જઇ રહ્યા છો.

તમારા પિતા ગાઢ નિંદ્રામાં હોય ત્યારે તેમના મોંઢા પર મેકઅપ લગાવી દો અને સવારે જ્યારે જાગે ત્યારે તેમના રિએક્શન જુઓ.

તમારા ઘરની દિવાલની બધી ઘડિયાળ બદલી નાખો .

જ્યૂસના કન્ટેનરને પાણી અને ખાવાના કલરથી ભરી દો પછી તમારા બાળકોને આપો તેમને આ સ્વાદ અલગ લાગશે ત્યારે તેમના રિએક્શન જુઓ

ડોનટ બોક્સને શાકભાજીથી ભરી અને પછી તમારા મિત્રને આપો ડોનટ કહીને

તમારા ઘરની બધી ફોટો ફ્રેમને ઉંચી નીચી કરી દો અને પછી જુઓ કે તમારા માતા-પિતા એને ક્યારે નોટિસ કરે છે.

ટીવી રિમોટના એન્ડ પર ટેપ લગાવી દો  તેના સેન્સર બ્લોક થઇ જશે

આવી રીતે આ તમામ ટીખળ પ્રવૃત્તિ કરીને આપ પણ હસી શકશો અને આપના મિત્રો અને સંબંધીઓને પણ હસાવી શકશો.

Next Article