VIDEO: બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર અને નસરૂદ્દીન શાહ વચ્ચે CAA મુદ્દે શાબ્દિક જંગ

|

Jan 23, 2020 | 7:28 AM

છેલ્લા કેટલાય દાયકાઓથી બોલિવુડ ફિલ્મોમાં શાનદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લેતા બે દિગ્ગજ કલાકારો સામસામે આવી ગયા છે. વિચારધારાની લડાઈ પરાકાષ્ઠાએ પહોંચી છે. ‘અ વેનસડે’ ફિલ્મમાં અનુપમ ખેર અને નસરૂદ્દીન શાહ જેવા સિતારા જોવા મળ્યા હતા, પરંતુ હાલ બન્ને કલાકારો વચ્ચેનો મતભેદ ચાલી રહ્યો છે.   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં […]

VIDEO: બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર અને નસરૂદ્દીન શાહ વચ્ચે CAA મુદ્દે શાબ્દિક જંગ

Follow us on

છેલ્લા કેટલાય દાયકાઓથી બોલિવુડ ફિલ્મોમાં શાનદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લેતા બે દિગ્ગજ કલાકારો સામસામે આવી ગયા છે. વિચારધારાની લડાઈ પરાકાષ્ઠાએ પહોંચી છે. ‘અ વેનસડે’ ફિલ્મમાં અનુપમ ખેર અને નસરૂદ્દીન શાહ જેવા સિતારા જોવા મળ્યા હતા, પરંતુ હાલ બન્ને કલાકારો વચ્ચેનો મતભેદ ચાલી રહ્યો છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

CAA અને NRCને લઈ બોલિવૂડ સ્ટાર્સ વચ્ચે પણ અથડામણ જોવા મળી છે. એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં નસરૂદ્દીન શાહે અનુપમ ખેરને લઈ આક્રમક પ્રતિક્રિયાઓ આપી હતી. તેમણે અનુપમ ખેરને જોકર ગણાવ્યા હતા અને તેમને ગંભીરતાથી ન લેવાની વાત કરી હતી. જેનો પલટવાર કરતાં અનુપમ ખેરે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અનુપમ ખેરે સાથે લખ્યું છે કે જનાબ નસરૂદ્દીન શાહ સાહેબ માટે મારો પ્યાર ભર્યો પૈગામ તેઓ મારાથી મોટા છે. ઉંમર અને અનુભવમાં પણ હું હંમેશા તેમની કલાની ઈજ્જત કરતો આવ્યો છું અને કરતો રહીશ પણ ક્યારેક ક્યારે કેટલીક વાતોનો જવાબ આપવો પણ જરૂરી હોય છે. આ છે મારો જવાબ આવા લખાણ સાથે તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે અને નસીરૂદ્દીન શાહે આખી જિંદગી ફસ્ટ્રેશનમાં પસાર કરી હોવાની વાત કહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: Budget 2020: ઈન્કમટેક્સ સ્લેબને લઈ આવી શકે છે સારા સમાચાર, ખાસ આ વર્ગના લોકોને ફાયદો થવાની શક્યતા

Next Article