AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBI ડાયરેક્ટર આલોક વર્માએ પદ સંભાળ્યું અને 24 ક્લાકમાંજ બહાર

આખરે આલોક વર્માને સીબીઆઇના પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા છે. પદ પર બેઠાને 24 કલાક પણ નહોતા થયા ત્યા આલોક વર્માને પદ પરથી હટાવી દેવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી સિલેક્ટ કમિટીએ આ નિર્ણય લીધો છે. આલોક વર્માને હવે ફાયર સર્વિસ એન્ડ હોમગાર્ડના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે.    ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સિલેક્ટ કમિટીની બેઠક યોજાઇ […]

CBI ડાયરેક્ટર આલોક વર્માએ પદ સંભાળ્યું અને 24 ક્લાકમાંજ બહાર
Alok Verma
| Updated on: Jan 10, 2019 | 2:53 PM
Share

આખરે આલોક વર્માને સીબીઆઇના પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા છેપદ પર બેઠાને 24 કલાક પણ નહોતા થયા ત્યા આલોક વર્માને પદ પરથી હટાવી દેવાયા છેવડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી સિલેક્ટ કમિટીએ આ નિર્ણય લીધો છેઆલોક વર્માને હવે ફાયર સર્વિસ એન્ડ હોમગાર્ડના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે

Alok Verma

ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સિલેક્ટ કમિટીની બેઠક યોજાઇ હતી.આ કમિટીમાં વડાપ્રધાન ઉપરાંત જસ્ટીસ એ.કે.સિકરી અને લોકસભા વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે પણ સામેલ હતાવડાપ્રધાન નિવાસે યોજાયલી આ બેઠક અંદાજે બે કલાક સુધી ચાલી હતીબેઠકા મલ્લિકાર્જૂન ખડગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જસ્ટીસ સિકરીના નિર્ણયથી અસહમત જોવા મળ્યા તેમણે કેટલીક આપત્તિ પણ દર્શાવી આમછતા સિલેક્ટ કમિટીએ 2 વિરૂદ્ધ 1થી આ ફેંસલો લીધો છે.

[yop_poll id=549]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
g clip-path="url(#clip0_868_265)">