લોકસભાની ચૂંટણીમાં હાર મળતા ઉત્તર પ્રદેશની આ પાર્ટીએ પોતાના તમામ પ્રવક્તાઓને હટાવી દીધા

|

May 24, 2019 | 5:30 PM

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને ઉત્તર પ્રદેશમાં જે સમાજ વાદી પાર્ટી પોતાનો જાદૂ ચલાવવા માગતું હતું તેને અંતે પોતાના જ કાર્યકરો પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાં નબળા પરિણામથી સપાએ એક મોટી કાર્યવાહી કરી છે. પોતાની પાર્ટીના તમામ પ્રવક્તાઓને હટાવી દીધા છે. TV9 Gujarati Web Stories View more સરકારી બેંક SBI […]

લોકસભાની ચૂંટણીમાં હાર મળતા ઉત્તર પ્રદેશની આ પાર્ટીએ પોતાના તમામ પ્રવક્તાઓને હટાવી દીધા
Various microphones aligned at press conference isolated over a white background

Follow us on

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને ઉત્તર પ્રદેશમાં જે સમાજ વાદી પાર્ટી પોતાનો જાદૂ ચલાવવા માગતું હતું તેને અંતે પોતાના જ કાર્યકરો પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાં નબળા પરિણામથી સપાએ એક મોટી કાર્યવાહી કરી છે. પોતાની પાર્ટીના તમામ પ્રવક્તાઓને હટાવી દીધા છે.

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

પાર્ટીના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ તમામ મીડિયાને પણ એક પત્ર લખ્યો છે. પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ચર્ચા કરવા માટે સપા પાર્ટીના પ્રવક્તાઓને આમંત્રીત ન કરવાની વિનંતી કરાઈ છે. પત્રની જાણ પ્રવક્તાઓને પણ કરી દીધી છે. ત્યારે મહત્વનું છે કે 2018 ઓગસ્ટ મહિનામાં સપાએ 2 ડઝનથી વધુ પ્રવક્તાઓની એક ટીમ બનાવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article