યે જો તેરી પાયલો કી છન છન…AIએ બનાવ્યો રાહુલ ગાંધીનો ડાન્સ કરતો Video

|

Jul 23, 2024 | 9:08 PM

સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારેય શું થાય એ કોઈ જાણતું નથી. ઘણી વખત એવા વીડિયો સામે આવે છે, જે આપણને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે. ત્યારે આવો જ એક AI વીડિયો સામે આવ્યા છે. જેમાં રાહુલ ગાંધી ડાન્સ કરતા બતાવામાં આવ્યા છે. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

યે જો તેરી પાયલો કી છન છન...AIએ બનાવ્યો રાહુલ ગાંધીનો ડાન્સ કરતો Video
Rahul Gandhi

Follow us on

આજકાલ AI માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે. જેમાં ‘પ્રોમ્પ્ટ’ દ્વારા વ્યક્તિની કલ્પનાને આકાર આપી ફોટો અને વીડિયો બનાવવામાં આવે છે. સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારેય શું થાય એ કોઈ જાણતું નથી. ઘણી વખત એવા વીડિયો સામે આવે છે, જે આપણને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે.

અમેરિકન અબજપતિ એલોન મસ્કે તાજેતરમાં આવો જ એક AI વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં વિશ્વના નેતાઓ અને ઉધોગપતિઓને AI ફેશન શો કરતા બતાવવામાં આવ્યા હતા.

આ વીડિયોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓને વિવિધ પોશાકમાં ફેશન શો કરતા બતાવવામાં આવ્યા હતા. ત્યારે આવો જ વધુ એક AI વીડિયો સામે આવ્યા છે. જેમાં રાહુલ ગાંધી ડાન્સ કરતા બતાવામાં આવ્યા છે. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

આ વીડિયોમાં રાહુલ ગાંધીને ‘યે જો તેરી પાયલો કી છન છન…’ સોન્ગ પર ડાન્સ કરતા બતાવવામાં આવ્યા છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Next Article