અમદાવાદ ટ્રાફિક પોલીસે કર્યું એવું કામ લોકો સોશિયલ મીડિયામાં ઉડાવી રહ્યાં છે મજાક
અમદાવાદની ટ્રાફિક પોલીસ વિભાગની લોકો વાહવાહ કરી રહ્યાં છે કારણ કે જે દિવસ હજુ આવ્યો જ નથી તેનો મેમો પોલીસ વિભાગ દ્વારા આપી દેવાયો છે. હાલ આ ફોટો ઈન્ટરનેટમાં ઝડપથી ફરી રહ્યો છે. આ બાબતે અમદાવાદ પોલીસ પણ બચાવમાં આવી ગયી છે અને આ ઘટનાને લઈને તપાસ કરવાનું કહી રહી છે. આ ફોટો સાચો છે […]
અમદાવાદની ટ્રાફિક પોલીસ વિભાગની લોકો વાહવાહ કરી રહ્યાં છે કારણ કે જે દિવસ હજુ આવ્યો જ નથી તેનો મેમો પોલીસ વિભાગ દ્વારા આપી દેવાયો છે. હાલ આ ફોટો ઈન્ટરનેટમાં ઝડપથી ફરી રહ્યો છે. આ બાબતે અમદાવાદ પોલીસ પણ બચાવમાં આવી ગયી છે અને આ ઘટનાને લઈને તપાસ કરવાનું કહી રહી છે. આ ફોટો સાચો છે કે ખોટો તેની અમે પુષ્ટિ કરતાં નથી પણ તે સોશિયલ મીડિયા વીજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: જો તમને વાહન ચલાવવાની સાથે ફોન પર વાત કરવાની ટેવ હોય તો આ ખબર તમારા માટે છે!