વડોદરામાં વિરામ બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો, રસ્તાઓ પર ભરાયા પાણી

|

Aug 16, 2019 | 1:38 PM

વડોદરામાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે.  સવારે શહેરમાં વરસાદી માહોલ હતો. બપોર બાદ સમી સાંજે ભારે વરસાદ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. ફતેહગંજ, સયાજીગંજ, સમાં, કારેલીબાગ જેવા અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો. સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. Facebook પર તમામ […]

વડોદરામાં વિરામ બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો, રસ્તાઓ પર ભરાયા પાણી

Follow us on

વડોદરામાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે.  સવારે શહેરમાં વરસાદી માહોલ હતો. બપોર બાદ સમી સાંજે ભારે વરસાદ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. ફતેહગંજ, સયાજીગંજ, સમાં, કારેલીબાગ જેવા અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો. સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

 

આ પણ વાંચો:   WhatsAppના આ નવા ફિચરના લીધે વધી જશે સિક્યુરીટી, તમારી મરજી વિના કોઈ નહીં જોઈ શકે Chat

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

Next Article