AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મિશન મંગળ પછી ISROની નવી યોજના છે આ ગ્રહ પર પહોંચવાની

મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક અવકાશયાન પ્રસ્તપિત કર્યા પછી ISROની હવે બીજા ગ્રહ પર જવાની ઈચ્છા છે. આવનારા 10 વર્ષમાં ISROએ અંતિરક્ષ માટે ઘણા બીજા મિશન તૈયાર કર્યા છે. તેમાંથી એક લક્ષ્ય શુક્ર ગ્રહ સુધી પહોંચવાનું પણ છે. તેના માટે 2023 સુધી રાહ જોવી પડશે. શુક્ર ગ્રહ માટે જવાવાળા સ્પેસક્રાફ્ટમાં 20થી વધારે અંતરિક્ષ ઉપકરણો હશે. આવનારા […]

મિશન મંગળ પછી ISROની નવી યોજના છે આ ગ્રહ પર પહોંચવાની
| Updated on: May 18, 2019 | 5:20 AM
Share

મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક અવકાશયાન પ્રસ્તપિત કર્યા પછી ISROની હવે બીજા ગ્રહ પર જવાની ઈચ્છા છે. આવનારા 10 વર્ષમાં ISROએ અંતિરક્ષ માટે ઘણા બીજા મિશન તૈયાર કર્યા છે.

તેમાંથી એક લક્ષ્ય શુક્ર ગ્રહ સુધી પહોંચવાનું પણ છે. તેના માટે 2023 સુધી રાહ જોવી પડશે. શુક્ર ગ્રહ માટે જવાવાળા સ્પેસક્રાફ્ટમાં 20થી વધારે અંતરિક્ષ ઉપકરણો હશે. આવનારા દાયકામાં અંતરિક્ષમાં ભારતની સિદ્ધિઓ મહત્વપૂર્ણ છે. 2020માં મિશન એક્સપોસેટ કોસ્મિક રેડિએશનના અભ્યાસ માટે મોકલવામાં આવશે.

2021માં સુર્ય સુધી પહોંચવા માટે આદિત્ય L1, 2022માં માર્સ ઓર્બિટર મિશન-2, 2024માં ચંદ્રયાન-3 અને 2028માં સોલર સિસ્ટમના અભ્યાસ માટે ISROના મિશન મોકલવામાં આવશે. શુક્ર ગ્રહને ધરતીના ટવિન સિસ્ટર પણ કહેવામાં આવે છે.

બંને ગ્રહોમાં આકાર, બનાવટ. ગુરૂત્વાકર્ષણ વગેરેમાં ખુબ સમાનતા છે. ઈસરોના મિશનના ઉદ્દેશ્ય સરફેસ અને સબ-સરફેસનો અભ્યાસ કરવાનો છે. તેની સાથે જ વાતાવરણના રાસાયણિક તથ્યો અને સૌર રેડિએશન અને સૌર હવાઓનો પણ અભ્યાસ આ મિશન દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદીઓ ચેતજો! HSRP નંબર પ્લેટ વગરના વાહન થશે જપ્ત, જુઓ વીડિયો

આ મિશનને લઈને વૈજ્ઞાનિક ઘણાં ઉત્સાહિત છે. ઈસરોના ચેરમેન સીવને કહ્યું કે આ મિશન માટે અમને પૂરા વિશ્વાસથી સારી પ્રતિક્રિયા મળી રહી છે. મિશન માટે 20થી વધારે અંતરિક્ષ ઉપકરણોની યોજના છે. આ વર્ષે ઈસરોનું સૌથી મુખ્ય મિશન ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક લોન્ચ કરવાનું છે. ચંદ્રયાન-2ને જુલાઈ મહિનામાં લોન્ચ કરવાની યોજના છે અને તેના માટેની બધી જ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">