ગંગા નદી બની ગાંડીતૂર! પૂર પ્રકોપના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

|

Sep 19, 2019 | 10:10 AM

ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના નદી ગાંડીતૂર બની છે. ખાસ કરીને પ્રયાગરાજમાં ગંગા નદી ગાંડીતૂર બનતા લોકોની હાલત કફોડી બની છે. ગંગા નદીએ ભયજનક જળસ્તર પાર કરતા પ્રયાગરાજના મોટાભાગના વિસ્તારોમાં ગંગાના પાણી ધૂસી ગયા છે. પૂરની સ્થિતિ વચ્ચે પ્રયાગરાજ શહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે અડધું પ્રયાગરાજ શહેર પૂરના પાણીમાં […]

ગંગા નદી બની ગાંડીતૂર! પૂર પ્રકોપના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

Follow us on

ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના નદી ગાંડીતૂર બની છે. ખાસ કરીને પ્રયાગરાજમાં ગંગા નદી ગાંડીતૂર બનતા લોકોની હાલત કફોડી બની છે. ગંગા નદીએ ભયજનક જળસ્તર પાર કરતા પ્રયાગરાજના મોટાભાગના વિસ્તારોમાં ગંગાના પાણી ધૂસી ગયા છે. પૂરની સ્થિતિ વચ્ચે પ્રયાગરાજ શહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે અડધું પ્રયાગરાજ શહેર પૂરના પાણીમાં ગરકાવ થયું છે. પૂરના પાણી શહેરમાં ધૂસી જતા જન જીવન અસ્ત વ્યસ્ત થયું છે. હજારો ઘરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગુસ્સે થયા એક મંત્રી! કોણ છે આ મંત્રી?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article