અમદાવાદની કાંકરિયા રાઈડ દૂર્ઘટનામાં થયો મોટો ખૂલાસો, જાણો પોલીસ વિભાગની તપાસમાં શું બહાર આવ્યું?

|

Jul 18, 2019 | 3:54 PM

કાંકરિયામાં ડિસ્કવરી રાઇડ દુર્ઘટના મામલે નવો ખુલાસો થયો છે. કોર્પોરેશને પોલીસ અને આર એન્ડ બી વિભાગ પર દોષનો ટોપલો ઢોળ્યા બાદ પોલીસ ચૂપકીદી સેવી રહી હતી. પરંતુ આ તમામ ઘટનાક્રમ વચ્ચે પોલીસે આજે પોતાની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરતા નવો ખુલાસો કર્યો છે. Web Stories View more Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના […]

અમદાવાદની કાંકરિયા રાઈડ દૂર્ઘટનામાં થયો મોટો ખૂલાસો, જાણો પોલીસ વિભાગની તપાસમાં શું બહાર આવ્યું?

Follow us on

કાંકરિયામાં ડિસ્કવરી રાઇડ દુર્ઘટના મામલે નવો ખુલાસો થયો છે. કોર્પોરેશને પોલીસ અને આર એન્ડ બી વિભાગ પર દોષનો ટોપલો ઢોળ્યા બાદ પોલીસ ચૂપકીદી સેવી રહી હતી. પરંતુ આ તમામ ઘટનાક્રમ વચ્ચે પોલીસે આજે પોતાની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરતા નવો ખુલાસો કર્યો છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  જો લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો વાંચી લો આ ખબર, સરકાર એક ખાસ યોજનામાં આપી રહી છે 2.5 લાખ રુપિયા!

પોલીસને આરોપીના રિમાન્ડ દરમિયાન જાણવા મળ્યા મુજબ, રાઇડના મેઇન્ટેનન્સ સર્ટિફિકેટમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે સહી કરનાર યશ પટેલ પાસે ડિપ્લામાના માત્ર 2 સેમેસ્ટરની માર્કશીટ મળી આવી હતી. તેમાં પણ બીજા સેમિસ્ટરમાં ફેલ છે. પોલીસે રાઇડને કોઇ લાયસન્સ આપ્યું નથી. પોલીસે કુલ 24 રાઈડનું જ લાયસન્સ આપ્યું હતું. જ્યારે 25મી રાઈડ સંચાલકોએ જાતે ઉમેરી દીધી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રાઈડ તૂટવા મામલે તપાસ કરનાર એસીપી જે.એમ. ચાવડાએ જણાવ્યું હતું કે યશ પટેલ જ તમામ રાઈડની ચકાસણી કરી અને રિપોર્ટ પર સહી કરતો હતો. યશ પટેલના નિવેદન મુજબ પોતે ડિપ્લોમા મિકેનિકલની ડિગ્રી ધરાવે છે. જો કે હાલ તેની ડિગ્રીના ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા છે અને તેની તપાસ કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Next Article