આવી ગઈ કોરોનાની સૌથી સસ્તી દવા, ઝાયડસે ભારતમાં કરી લોન્ચ, જાણો શું છે કિંમત?

|

Sep 20, 2020 | 11:06 PM

કોરોના વાયરસ મહામારીથી પૂરી દુનિયા હાહાકાર છે. ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ભારતીય બજારમાં રિમડેક બ્રાન્ડ નામથી રેમડેસિવીરના ઇન્જેક્શન લોન્ચ કર્યું છે, જેની કિંમત 2800 રૂપિયા પ્રતિ 100 મિલીગ્રામ નક્કી કરી છે. રેમડેસિવીર કોરોના વાયરસના ઇલાજમાં અત્યારે સૌથી વધુ વપરાતી દવા છે. કંપનીએ દાવો કર્યો છે કે તેમની બ્રાંડ એ ભારતની સૌથી સસ્તી રેમડેસિવીર બ્રાંડ છે. […]

આવી ગઈ કોરોનાની સૌથી સસ્તી દવા, ઝાયડસે ભારતમાં કરી લોન્ચ, જાણો શું છે કિંમત?

Follow us on

કોરોના વાયરસ મહામારીથી પૂરી દુનિયા હાહાકાર છે. ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ભારતીય બજારમાં રિમડેક બ્રાન્ડ નામથી રેમડેસિવીરના ઇન્જેક્શન લોન્ચ કર્યું છે, જેની કિંમત 2800 રૂપિયા પ્રતિ 100 મિલીગ્રામ નક્કી કરી છે. રેમડેસિવીર કોરોના વાયરસના ઇલાજમાં અત્યારે સૌથી વધુ વપરાતી દવા છે. કંપનીએ દાવો કર્યો છે કે તેમની બ્રાંડ એ ભારતની સૌથી સસ્તી રેમડેસિવીર બ્રાંડ છે.

આ પણ વાંચો: દેવભૂમિદ્વારકાઃ કલ્યાણપુરના રાવલ ગામમાં જળબંબાકારની સ્થિતિ, ત્રીજી વખત બેટમાં ફેરવાયું, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કોરોનાનાં સમયમાં અત્યંત બીમાર દર્દીઓને જીવનદાન સમય આપતા રેમડેસિવીરની જેવા જ ઈન્જેકશન દર મહિને હવે ગુજરાતમાં 9 લાખ બનશે. જેમાં ઝાયડ્સ કેડીલા રેમડેક નામે આ ઈન્જેકશન બજારમાં ઉપલબ્ધ કરશે, જ્યારે આ ઈન્જેકશનની કિંમત રેમડેસિવીર કરતા ઓછી હશે. રેમડેક ઈન્જેકશન હવે 2800 રૂપિયામાં ઉપલબ્ધ થશે જે રેમડેસિવીર ઈન્જેકશન પહેલા 6 હજાર રૂપિયા સુધી મળતા હતા. આ ઈન્જેકશનથી ગુજરાત અને દેશના અનેક દર્દીઓને તેનો લાભ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 2:50 pm, Thu, 13 August 20

Next Article