આંદોલનથી પાછળ હટવા માટે તૈયાર હરિયાણાનું સંગઠન, નારાજ ખેડૂત નેતાઓએ સિંધુ બોર્ડર પર કરી બેઠક

|

Dec 08, 2020 | 12:41 PM

ખેડુત આંદોલન વચ્ચે હરિયાણાનાં ખેડુતોનાં એક વર્ગે પંજાબનાં ખેડુતોથી પોતાને અલગ કરી લીધા હતા. જેના પર મંથન કરવા માટે આજે ખેડુત નેતાઓની બેઠક મળી હતી. ખેડુત આંદોલન વચ્ચે હરિયાણાનાં ખેડુતોએ પોતાને અલગ કરી લીધા હતા. ભારત બંધ પહેલા જ આવા નિર્ણયને લઈને ખેડુત નેતાઓમાં નારાજગી દર્શાવી હતી. જણાવી દઈએ કે હરિયાણાનાં ખેડુત સંગઠનોએ સોમવારે કહ્યું […]

આંદોલનથી પાછળ હટવા માટે તૈયાર હરિયાણાનું સંગઠન, નારાજ ખેડૂત નેતાઓએ સિંધુ બોર્ડર પર કરી બેઠક

Follow us on

ખેડુત આંદોલન વચ્ચે હરિયાણાનાં ખેડુતોનાં એક વર્ગે પંજાબનાં ખેડુતોથી પોતાને અલગ કરી લીધા હતા. જેના પર મંથન કરવા માટે આજે ખેડુત નેતાઓની બેઠક મળી હતી.

ખેડુત આંદોલન વચ્ચે હરિયાણાનાં ખેડુતોએ પોતાને અલગ કરી લીધા હતા. ભારત બંધ પહેલા જ આવા નિર્ણયને લઈને ખેડુત નેતાઓમાં નારાજગી દર્શાવી હતી. જણાવી દઈએ કે હરિયાણાનાં ખેડુત સંગઠનોએ સોમવારે કહ્યું હતું કે કૃષિ સંશોધન સાથે સ્વીકારવા માટે તેઓ તૈયાર થઈ ગયા છે. આ એ ખેડુત સંગઠન છે કે જે 1,20,000 ખેડુતોનું પ્રતિનિધિત્વ કરતું હોવાનો દાવો કર્યો હતો તે કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરને મળ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article