ગાયના પેટમાંથી નીકળ્યું 80 કિલોગ્રામ પ્લાસ્ટિક, જુઓ VIDEO

|

Sep 11, 2019 | 12:48 PM

પ્લાસ્ટિકના વપરાશને લઈને  મોટી મુશ્કેલીઓ સામે આવી રહી છે. મનુષ્ય જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેના લીધે પ્રાણીઓેને પણ પરિણામો ભોગવવા પડી રહ્યાં છે. હરિયાણામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગાયના પેટમાંથી 80 કિલો પ્લાસ્ટિક નીકળ્યું છે.  આમ પ્લાસ્ટિકના બેફામ વપરાશથી માઠા પરિણામો પશુઓ પણ ભોગવી રહ્યાં છે. Facebook પર તમામ મહત્વના […]

ગાયના પેટમાંથી નીકળ્યું 80 કિલોગ્રામ પ્લાસ્ટિક, જુઓ VIDEO

Follow us on

પ્લાસ્ટિકના વપરાશને લઈને  મોટી મુશ્કેલીઓ સામે આવી રહી છે. મનુષ્ય જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેના લીધે પ્રાણીઓેને પણ પરિણામો ભોગવવા પડી રહ્યાં છે. હરિયાણામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગાયના પેટમાંથી 80 કિલો પ્લાસ્ટિક નીકળ્યું છે.  આમ પ્લાસ્ટિકના બેફામ વપરાશથી માઠા પરિણામો પશુઓ પણ ભોગવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

આ પણ વાંચો :  પાકિસ્તાનને લાગ્યો ફરી મોટો ઝટકો! UNએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાનો કર્યો ઈન્કાર

 

Next Article