5 State Assembly Election Results 2021 LIVE: અસમમાં પોસ્ટલ બેલેટનાં પરિણામમાં ભાજપ-4 અને કોંગ્રેસ-3 બેઠક પર આગળ

|

May 02, 2021 | 9:01 AM

સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે અને વલણો આવવાનું શરૂ થયું છે. સાંજ સુધીમાં તે નક્કી થશે કે રાજ્યમાં કોણ સરકાર બનાવશે.

5 State Assembly Election Results 2021 LIVE: અસમમાં પોસ્ટલ બેલેટનાં પરિણામમાં ભાજપ-4 અને કોંગ્રેસ-3 બેઠક પર આગળ
5 State Assembly Election Results 2021

Follow us on

દેશનાં પાંચ રાજ્યનાં ચૂંટણી જંગનું પરિણામ આજે છે અને આજે મુખ્ય પક્ષો વચ્ચે થનારા બળાબળનાં પારખા પણ ખબર પડી જશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે અને વલણો આવવાનું શરૂ થયું છે. સાંજ સુધીમાં તે નક્કી થશે કે રાજ્યમાં કોણ સરકાર બનાવશે.

અસમ વિશે વાત કરીએ તો એક્ઝિટ પોલમાં ભાજપનું સ્થાન મજબૂત હોવાનું કહેવાય છે. પોસ્ટલ બેલેટનાં પરિણામમાં ભાજપ-4 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ચૂંટણી પરિણામોના લેટેસ્ટ અપડેટ: 5 State Assembly Election Results 2021 LIVE

Next Article