નવા વર્ષની પાર્ટીમાં દારુ પીરસાય તે પહેલાં પોલીસે 4 બુટલેગરોને દબોચી લીધા

|

Dec 31, 2019 | 4:49 PM

નવા વર્ષની ઉજવણીમાં ગુજરાતમાં પ્રતિબંધ હોવાછતાં બૂટલેગરો દારુ ઘુસાડવાનો પ્રયત્ન કરતાં હોય છે. જો કે પોલીસે આ 2019ની ઉજવણીમાં આ દારુ પીરસાઈ તે પહેલા જ બૂટલેગરોને ઝડપી લીધા છે.  ચાર બૂટલેગરોની પકડવામાં પોલીસ વિભાગને સફળતા મળી છે. ગુજરાતમાં મુખ્યત્વે રાજસ્થાનના માર્ગેથી દારુની ખેપ મારવામાં આવતી હોય છે. પોલીસે સઘન ચેકિંગમાં 4 બૂટલેગરોને ઝડપી લીધા છે. […]

નવા વર્ષની પાર્ટીમાં દારુ પીરસાય તે પહેલાં પોલીસે 4 બુટલેગરોને દબોચી લીધા
તસવીર પ્રતીકાત્મક છે.

Follow us on

નવા વર્ષની ઉજવણીમાં ગુજરાતમાં પ્રતિબંધ હોવાછતાં બૂટલેગરો દારુ ઘુસાડવાનો પ્રયત્ન કરતાં હોય છે. જો કે પોલીસે આ 2019ની ઉજવણીમાં આ દારુ પીરસાઈ તે પહેલા જ બૂટલેગરોને ઝડપી લીધા છે.  ચાર બૂટલેગરોની પકડવામાં પોલીસ વિભાગને સફળતા મળી છે. ગુજરાતમાં મુખ્યત્વે રાજસ્થાનના માર્ગેથી દારુની ખેપ મારવામાં આવતી હોય છે. પોલીસે સઘન ચેકિંગમાં 4 બૂટલેગરોને ઝડપી લીધા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :   નવા વર્ષથી ટ્રેનમાં સફર કરવી પડશે મોંઘી, ભાડામાં થયો આટલો વધારો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article