VIDEO: મુંબઈની જસલોક હોસ્પિટલમાં કામ કરતી 31 નર્સને કોરોના

|

Sep 29, 2020 | 4:38 PM

કોરોના વાયરસને લઈ મુંબઈથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈની જસલોક હોસ્પિટલમાં કામ કરતી 31 નર્સને કોરોના પોઝિટીવ આવ્યો છે. મુંબઈની જાણીતી હોસ્પિટલમાં કામ કરતી નર્સો કોરોનાથી સંક્રમિત છે. હોસ્પિટલ તરફથી નર્સોને રહેવા માટે મકાન આપવામાં આવ્યું હતુ. આ મકાનમાં એક નર્સને કોરોના થતાં તમામને ચેપ લાગ્યો હોવાની જાણકારી હાલ મળી રહી છે.   […]

VIDEO: મુંબઈની જસલોક હોસ્પિટલમાં કામ કરતી 31 નર્સને કોરોના

Follow us on

કોરોના વાયરસને લઈ મુંબઈથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈની જસલોક હોસ્પિટલમાં કામ કરતી 31 નર્સને કોરોના પોઝિટીવ આવ્યો છે. મુંબઈની જાણીતી હોસ્પિટલમાં કામ કરતી નર્સો કોરોનાથી સંક્રમિત છે. હોસ્પિટલ તરફથી નર્સોને રહેવા માટે મકાન આપવામાં આવ્યું હતુ. આ મકાનમાં એક નર્સને કોરોના થતાં તમામને ચેપ લાગ્યો હોવાની જાણકારી હાલ મળી રહી છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:04 am, Sun, 19 April 20

Next Article