સૌરાષ્ટ્રના ખેડૂતપુત્રો માટે છે સારા સમાચાર, જુઓ VIDEO

|

Aug 11, 2019 | 12:14 PM

સૌરાષ્ટ્રમાં જળસંકટ દુર થયા હોવાના એંધાણ મળી રહ્યાં છે કારણ કે સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતા એવા મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. આ નવા નીરના લીધે ખેડૂતો ખેતી પણ સારી રીતે કરી શકશે અને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ પણ આવશે. ખેતીને લઈને નર્મદા પર જે આધાર રાખવો પડતો તેમાં પણ ઘટાડો થશે. આમ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે […]

સૌરાષ્ટ્રના ખેડૂતપુત્રો માટે છે સારા સમાચાર, જુઓ VIDEO

Follow us on

સૌરાષ્ટ્રમાં જળસંકટ દુર થયા હોવાના એંધાણ મળી રહ્યાં છે કારણ કે સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતા એવા મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. આ નવા નીરના લીધે ખેડૂતો ખેતી પણ સારી રીતે કરી શકશે અને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ પણ આવશે. ખેતીને લઈને નર્મદા પર જે આધાર રાખવો પડતો તેમાં પણ ઘટાડો થશે. આમ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ સારા સમાચાર છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   ચેન્નઈના એક કાર્યક્રમમાં અમિત શાહની હાજરીમાં તમિલ સુપરસ્ટાર રજનીકાંતે કાશ્મીર મુદ્દે કહી આ વાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

Next Article