એરપોર્ટ પર 2 ચીની નાગરિકો ખોટી રીતે ઘુસણખોરી કરતા ઝડપાયા, કરી ધરપકડ

|

Jun 23, 2019 | 4:58 AM

દિલ્હી એરપોર્ટ પર 2 ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. એરપોર્ટ પર આ બંને ચીની નાગરિકો ખોટી ટિકીટના આધારે એરપોર્ટમાં પ્રવેશવા માટેના પ્રયત્ન કરી રહ્યા હતા, તે દરમિયાન આ બંને ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે . Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 […]

એરપોર્ટ પર 2 ચીની નાગરિકો ખોટી રીતે ઘુસણખોરી કરતા ઝડપાયા, કરી ધરપકડ

Follow us on

દિલ્હી એરપોર્ટ પર 2 ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. એરપોર્ટ પર આ બંને ચીની નાગરિકો ખોટી ટિકીટના આધારે એરપોર્ટમાં પ્રવેશવા માટેના પ્રયત્ન કરી રહ્યા હતા, તે દરમિયાન આ બંને ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે .

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

T-3 ટર્મિનલની પાસે બંને નાગરિકોની શંકાસ્પદ પ્રવૃતિઓને ધ્યાનમાં લઈને તેમને ધરપકડ કરી લીધા છે. બંને ચીની નાગરિકોને કસ્ટડીમાં લીધા પછી CISFએ તેમને પોલિસને સોંપી દીધા છે. બંને નાગરિકોની સતત પોલિસ દ્વારા પુછતાછ કરીને તપાસ ચાલી રહી છે. હાલમાં આ મામલે કોઈ વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજનો દિવસ પ્રતિકૂળતાઓથી ભરેલો રહેશે

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article