નકલી પાસપોર્ટ સાથે સફર કરી રહેલાં 2 ગુજરાતીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ, જુઓ VIDEO

|

Jan 10, 2020 | 6:11 PM

ભારત સરકારે પાસપોર્ટ પ્રણાલીને હાઈટેક કરી છે. હવે નકલી પાસપોર્ટ ધારકોને સરળતાથી પકડી શકાય છે. આવી જ એક ઘટના સામે દિલ્હીથી આવી છે. ત્યાં બે ગુજરાતીને નકલી પાસપોર્ટ સાથે ઝડપી લેવાયા છે. સફર કરે તે પહેલાં જ વિભાગે ઝડપી લીધા છે. ભાવિકા અને ઉર્વિકા પટેલની ધરપકડ કરવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

નકલી પાસપોર્ટ સાથે સફર કરી રહેલાં 2 ગુજરાતીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ, જુઓ VIDEO

Follow us on

ભારત સરકારે પાસપોર્ટ પ્રણાલીને હાઈટેક કરી છે. હવે નકલી પાસપોર્ટ ધારકોને સરળતાથી પકડી શકાય છે. આવી જ એક ઘટના સામે દિલ્હીથી આવી છે. ત્યાં બે ગુજરાતીને નકલી પાસપોર્ટ સાથે ઝડપી લેવાયા છે. સફર કરે તે પહેલાં જ વિભાગે ઝડપી લીધા છે. ભાવિકા અને ઉર્વિકા પટેલની ધરપકડ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો :   IND Vs SL : ભારતે 2-0થી શ્રીલંકા સામેની ટી-20 સીરીઝ પર મેળવ્યો કબ્જો!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article