12 એવા મુખ્ય રાજ્યો જેમાં ભાજપને મળ્યા 50 ટકાથી વધારે મત

લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. જમ્મૂ કાશ્મીરથી લઈને કેરળ સુધી ભાજપના મત વધ્યા છે. 12 મોટા અને મુખ્ય રાજયો એવા છે, જેમાં ભાજપને 50 ટકાથી પણ વધારે મત મળ્યા છે. તેમાં અરૂણાચલ પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, ગુજરાત, ગોવા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દિલ્હીમાં ભાજપને મોટી સફળતા મળી છે. છત્તીસગઢમાં 11 […]

12 એવા મુખ્ય રાજ્યો જેમાં ભાજપને મળ્યા 50 ટકાથી વધારે મત
Follow Us:
| Updated on: May 24, 2019 | 2:13 AM

લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. જમ્મૂ કાશ્મીરથી લઈને કેરળ સુધી ભાજપના મત વધ્યા છે. 12 મોટા અને મુખ્ય રાજયો એવા છે, જેમાં ભાજપને 50 ટકાથી પણ વધારે મત મળ્યા છે.

તેમાં અરૂણાચલ પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, ગુજરાત, ગોવા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દિલ્હીમાં ભાજપને મોટી સફળતા મળી છે. છત્તીસગઢમાં 11 સીટમાંથી ભાજપનો 9 સીટો પર વિજય થયો છે. જ્યારે કોંગ્રેસને 2 સીટ મળી છે.

અળસી ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 04-10-2024
5 કારણોથી બગડે છે સ્માર્ટફોન, ભૂલથી પણ ન કરો ભૂલ
અનુષ્કા શર્માની જેમ માધુરી દીક્ષિત પણ હોત ક્રિકેટરની દુલ્હન ! આ કારણે થયું હતું બ્રેકઅપ
તમારા ઘરમાં રખડતાં ઉંદર કેટલા વર્ષ જીવે છે?
ધોનીને મળવા 1200 કિલોમીટર સાઈકલ ચલાવી દિલ્હીથી રાંચી પહોંચ્યો સુપર ફેન

ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં ભાજપનો તમામ સીટો પર વિજય થયો છે. જ્યારે હરિયાણામાં 10 સીટો પર ભાજપ આગળ છે. ત્યાં 58 ટકા મત ભાજપને મળ્યાં છે. ઉત્તરપ્રદેશમાં 62 સીટ પર ભાજપને જીત મળી છે. કર્ણાટકમાં 28 સીટોમાંથી ભાજપને 14 સીટ મળી છે. ભાજપને ત્યાં 51.3 ટકા મત મળ્યાં છે.

આ પણ વાંચો: લોકસભા-2019ની ચૂંટણીની જાણો 10 રોચક વાતો

જમ્મૂ-કાશ્મીરમાં ભાજપને 6 સીટમાંથી 3 સીટ મળી છે. જ્યારે અન્ય પક્ષને 3 સીટ મળી છે. ભાજપને જમ્મૂ-કાશ્મીરમાં 46.1 ટકા મત મળ્યાં છે. અસમમાં ભાજપ સરકાર છે અને ત્યાંની 14 સીટમાંથી ભાજપ 9 પર આગળ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">