VIDEO: મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ટ્રેનમાં ફસાયેલા 117 લોકોને સલામત સ્થળ પર લઈ જવાયા

|

Jul 27, 2019 | 7:14 AM

મહારાષ્ટ્રના બદલાપુર અને વાંગણી વચ્ચે ટ્રેનમાં ફસાયેલા 700 મુસાફરોને બચાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. NDRFની ટીમો 8 બોટ લઈને ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બોટના માધ્યમથી લોકોને ટ્રેનમાંથી સલામત સ્થળ પર લઈ જવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી 117 લોકોને બોટ મારફતે સલામત સ્થળે લઈ જવાયા છે. મુસાફરોને સલામત સ્થળે લઈ જવા માટે […]

VIDEO: મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ટ્રેનમાં ફસાયેલા 117 લોકોને સલામત સ્થળ પર લઈ જવાયા

Follow us on

મહારાષ્ટ્રના બદલાપુર અને વાંગણી વચ્ચે ટ્રેનમાં ફસાયેલા 700 મુસાફરોને બચાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. NDRFની ટીમો 8 બોટ લઈને ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બોટના માધ્યમથી લોકોને ટ્રેનમાંથી સલામત સ્થળ પર લઈ જવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી 117 લોકોને બોટ મારફતે સલામત સ્થળે લઈ જવાયા છે. મુસાફરોને સલામત સ્થળે લઈ જવા માટે 2 હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ છે. લોકોને હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article