કોરોનાના કાળા કેર વચ્ચે 106 વર્ષના દર્દીએ જીત્યો જિંદગીનો જંગ, વર્ષ 1918નો ‘સ્પેનિશ ફ્લૂ’ પણ જોઈ ચૂક્યા છે

|

Sep 25, 2020 | 6:46 PM

દિલ્હીમાં 106 વર્ષના એક વૃદ્ધ કોરોના વાઈરસ સામે પોતાના પુત્રની તુલનામાં ઝડપી સ્વસ્થ થયા છે. તમને જણાવી દઈએ કે વૃદ્ધ વર્ષ 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લૂના સમય પર 4 વર્ષના હતા. તેમના પુત્રની ઉંમર પણ લગભગ 70 વર્ષ છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ […]

કોરોનાના કાળા કેર વચ્ચે 106 વર્ષના દર્દીએ જીત્યો જિંદગીનો જંગ, વર્ષ 1918નો સ્પેનિશ ફ્લૂ પણ જોઈ ચૂક્યા છે

Follow us on

દિલ્હીમાં 106 વર્ષના એક વૃદ્ધ કોરોના વાઈરસ સામે પોતાના પુત્રની તુલનામાં ઝડપી સ્વસ્થ થયા છે. તમને જણાવી દઈએ કે વૃદ્ધ વર્ષ 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લૂના સમય પર 4 વર્ષના હતા. તેમના પુત્રની ઉંમર પણ લગભગ 70 વર્ષ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ડૉક્ટરોએ જણાવ્યું કે 106 વર્ષના વૃદ્ધે હાલમાં કોરોના સામે જંગ જીત્યો છે અને તેમને રાજીવ ગાંધી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસ સામે જંગ જીત્યા બાદ હોસ્પિટલમાંથી તેમની પત્ની, પુત્ર અને પરિવારના અન્ય સભ્યોને પણ રજા આપવામાં આવી ચૂકી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું કે તે દિલ્હીમાં કોરોના વાઈરસના પ્રથમ દર્દી છે. જેમને આ પ્રકારની મહામારી સ્પેનિશ ફ્લૂનો વર્ષ 1918માં પણ સામનો કર્યો હતો. સ્પેનિશ ફ્લૂએ પણ સમગ્ર દુનિયામાં તબાહી મચાવી હતી. સ્પેનિશ ફ્લૂ મહામારીએ દુનિયામાં 102 વર્ષ પહેલા દસ્તક આપી હતી અને તે સમયે સમગ્ર દુનિયાની લગભગ 1/3 આબાદી તેનાથી પ્રભાવિત થઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમેરિકામાં રોગ નિયંત્રણ કેન્દ્ર મુજબ હાલના ઈતિહાસમાં વર્ષ 1918ની મહામારી સૌથી ખતરનાક હતી. અમેરિકામાં આ બીમારીથી આશરે 6.75 લાખ લોકોના મોત થયા હતા. ભારતમાં માનવામાં આવે છે કે આ વાઈરસ પ્રથમ વિશ્વ યુદ્ધમાંથી પરત ફરેલા સૈનિકોની સાથે આવ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 2:42 pm, Sun, 5 July 20

Next Article