ભારતના એવા 10 મંદિરો જ્યાં મહિલાઓ માટે છે No Entry! જુઓ VIDEO

|

Nov 18, 2019 | 10:31 AM

હિન્દુ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે ‘यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः’ એટલે કે જ્યાં સ્ત્રીની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. પરંતુ ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિઓ છે કે જ્યાં મહિલાઓને ભગવાનના મંદિરોમાં પૂજા કરવાનો પણ અધિકાર નથી. માત્ર સબરીમાલા મંદિર જ નહીં, દેશમાં એવા 10 મંદિરો છે જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ […]

ભારતના એવા 10 મંદિરો જ્યાં મહિલાઓ માટે છે No Entry! જુઓ VIDEO

Follow us on

હિન્દુ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે ‘यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः’ એટલે કે જ્યાં સ્ત્રીની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. પરંતુ ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિઓ છે કે જ્યાં મહિલાઓને ભગવાનના મંદિરોમાં પૂજા કરવાનો પણ અધિકાર નથી. માત્ર સબરીમાલા મંદિર જ નહીં, દેશમાં એવા 10 મંદિરો છે જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. તો, ચાલો જાણીએ આ મંદિરો વિશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જાણો X, Y, Z, Z+ અને SPG સિક્યુરિટી શું છે? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article