જમ્મૂ-કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી ભારે હિમવર્ષા, જમ્મુ-ઉધમપુર હાઈ-વે પર વાહનોની 10 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગી

|

Jan 09, 2020 | 9:39 AM

જમ્મૂ-કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી ભારે હિમવર્ષા થઈ છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે વાહન વ્યવહાર ખોરવાયો છે. જમ્મુ-ઉધમપુર હાઈ-વે પાંચ દિવસથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. જેને લઈ ટ્રક ચાલકો પરેશાન થઈ ગયા છે અને હાઈવે પર 10 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગી ગઈ છે. ટ્રકમાં રહેલા શાકભાજી પણ બગડી ગયા છે. ટ્રક ચાલકોને સ્થાનિક […]

જમ્મૂ-કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી ભારે હિમવર્ષા, જમ્મુ-ઉધમપુર હાઈ-વે પર વાહનોની 10 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગી

Follow us on

જમ્મૂ-કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી ભારે હિમવર્ષા થઈ છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે વાહન વ્યવહાર ખોરવાયો છે. જમ્મુ-ઉધમપુર હાઈ-વે પાંચ દિવસથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. જેને લઈ ટ્રક ચાલકો પરેશાન થઈ ગયા છે અને હાઈવે પર 10 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગી ગઈ છે. ટ્રકમાં રહેલા શાકભાજી પણ બગડી ગયા છે. ટ્રક ચાલકોને સ્થાનિક તંત્ર તરફથી કોઈ સુવિધા ન મળતા તેઓ હેરાન થઈ ગયા છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article