AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : નાસિક નજીક ટોલ પ્લાઝા પર બે મહિલાઓ બાખડી, વાળ ખેંચ્યા, થપ્પડ મારી

મહિલા ડ્રાઈવર અને મહિલા કર્મચારી વચ્ચે થયેલા ઝઘડાનો આ વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે બંને મહિલાઓ એકબીજા સાથે હાથાપાઈ પર ઉતરી આવી છે.

Viral Video : નાસિક નજીક ટોલ પ્લાઝા પર બે મહિલાઓ બાખડી, વાળ ખેંચ્યા, થપ્પડ મારી
Viral Video: Two women beaten, hair pulled, slapped at toll plaza near Nashik
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 9:09 AM
Share

ટોલ પ્લાઝા(Toll Plaza ) પર ટોલને લઈને અવારનવાર વિવાદના (Controversy ) અહેવાલો સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાંથી(Maharashtra ) ફરી એકવાર આવા જ સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં વાહન ચાલક અને ટોલ કર્મચારી વચ્ચે ટોલ બાબતે ઝઘડો થયો હતો. મહારાષ્ટ્રના નાસિકમાં ટોલ પ્લાઝા પર ટોલને લઈને હંગામો થયો હતો. આ દરમિયાન ટોલ કર્મચારી અને મહિલા ડ્રાઈવર વચ્ચે ઘર્ષણ થયું હતું. મામલો એટલો વધી ગયો કે ટોલ પ્લાઝા પર જ બે મહિલાઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ. મહિલા ડ્રાઈવર અને ટોલ કર્મચારી વચ્ચે ટોલ બાબતે ઝઘડો થયો હતો.

મહિલા ડ્રાઈવર અને મહિલા કર્મચારી વચ્ચે થયેલા ઝઘડાનો આ વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે બંને મહિલાઓ એકબીજા સાથે હાથાપાઈ પર ઉતરી આવી છે. બંને મહિલાઓ એક બીજા સાથે લડ્યા બાદ એકબીજાને મારતી દેખાઈ રહી છે. વિડીયો માં અન્ય લોકો આ મહિલાઓને છુટા કરાવવાની જગ્યાએ વિડીયો ઉતારતા પણ જોઈ શકાય છે. જોકે બંને વચ્ચે ઝઘડો કયા કારણથી શરૂ થયો તે હજી સુધી સામે આવી શક્યું નથી. પણ ટોલ ભરવા મુદ્દે આ મહિલાઓ વચ્ચે આ ઝપાઝપી થઇ હોવાનું માલુમ પડ્યું છે. જોકે આ વિડીયો પર લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. કે ટોલ પ્લાઝા પર આ મહિલાઓને છોડાવવાને બદલે લોકો મોબાઈલમાં વિડીયો ઉતારવામાં લાગ્યા છે. જયારે અન્ય એક યુઝરે લખ્યું છે કે ગલી મહોલ્લામાં થતા ઝઘડા હવે બધે જ થાય છે, એટલા માટે જ ટોલ મુક્ત ભારતની જરૂર છે.

આ જુઓ વિડીયો :

તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
g clip-path="url(#clip0_868_265)">