બેદરકારી! મૃતદેહની પાસે જ કોરોનાના દર્દીઓને આપવામાં આવી રહી છે સારવાર, વીડિયો થયો વાઈરલ

|

Sep 29, 2020 | 12:11 PM

દેશમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 52 હજાર કરતાં પણ વઘી ગઈ છે.  મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ સામે આવી રહ્યાં છે અને મુંબઈ શહેર કોરોનાનું દેશમાં હોટસ્પોટ બન્યું છે. આ બધાની વચ્ચે મુંબઈની એક કોવિડ હોસ્પિટલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં મૃતદેહોની વચ્ચે ડૉક્ટર્સને સારવાર આપવી પડી રહી છે જ્યારે […]

બેદરકારી! મૃતદેહની પાસે જ કોરોનાના દર્દીઓને આપવામાં આવી રહી છે સારવાર, વીડિયો થયો વાઈરલ

Follow us on

દેશમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 52 હજાર કરતાં પણ વઘી ગઈ છે.  મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ સામે આવી રહ્યાં છે અને મુંબઈ શહેર કોરોનાનું દેશમાં હોટસ્પોટ બન્યું છે. આ બધાની વચ્ચે મુંબઈની એક કોવિડ હોસ્પિટલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં મૃતદેહોની વચ્ચે ડૉક્ટર્સને સારવાર આપવી પડી રહી છે જ્યારે કોરોનાના દર્દીઓ મૃતદેહો વચ્ચે જ સારવાર લઈ રહ્યાં છે. આ વીડિયો વાઈરલ થયા બાદ હડકંપ મચી ગયો છે અને પ્રશાસને સ્પષ્ટતા કરી હતી કે કોરોના વાઈરસના લીધે જે દર્દીઓના મોત થઈ રહ્યાં છે તેમના પરિવારજનો મૃતદેહ સ્વીકારવા આવી નથી રહ્યાં. જેના લીધે મૃતદેહને ત્યાં જ રાખવાની ફરજ પડી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :  VIDEO: છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 388 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 7013 થયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:33 pm, Thu, 7 May 20

Next Article