મુંબઈમાં સતત વરસાદના લીધે જનજીવન પર અસર, હજુ 36 કલાકમાં ભારે વરસાદની આગાહી

|

Jun 28, 2019 | 4:53 PM

મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના લીધે જનજીવન પર ખાસ્સી અસર પડી રહે છે. લોકો ફસાઈ ગયા છે અને પોતાના ઘરે જતાં રસ્તાઓ અને ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયું છે. મુંબઈ મહાનગરીની રફતાર વરસાદના લીધે રોકાઈ ગયી છે. લાલબાગ, અંધેરી ઈસ્ટ અને બાંદ્રા જેવા વિસ્તારોમાં પણ વરસાદની ચપેટમાં આવી ગયા છે. Web […]

મુંબઈમાં સતત વરસાદના લીધે જનજીવન પર અસર, હજુ 36 કલાકમાં ભારે વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના લીધે જનજીવન પર ખાસ્સી અસર પડી રહે છે. લોકો ફસાઈ ગયા છે અને પોતાના ઘરે જતાં રસ્તાઓ અને ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયું છે. મુંબઈ મહાનગરીની રફતાર વરસાદના લીધે રોકાઈ ગયી છે. લાલબાગ, અંધેરી ઈસ્ટ અને બાંદ્રા જેવા વિસ્તારોમાં પણ વરસાદની ચપેટમાં આવી ગયા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એવું નથી કે મુંબઈગરાઓની મુશ્કેલી ખત્મ થઈ રહી છે કારણ કે હવામાન વિભાગ દ્વારા હજુપણ 36 કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મુંબઈમાં જે લોકલ ટ્રેન ચાલે છે તેના પરિવહન પર પણ આંશિક રોક  લાગી ગયી છે અને તેના લોકોને પોતાના ઘરે તેમજ નોકરીના સ્થળે પહોંચવામાં તકલીફ પડી રહી છે. વરસાદના કારણે જે શહેર ધમધમતું રહે છે અને તેની રફતાર પર રોક લાગી ગયી છે અને ભારે પવનના લીધે આ શહેરમાં વિઝિબિલીટી પણ ઓછી થઈ ગયી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  શું રાજ્યસભાની ચૂંટણી પછી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે?

Published On - 4:48 pm, Fri, 28 June 19

Next Article