AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MUMBAI : નેવી ડે પર ભારતીય નૌસેનાએ વિશ્વના સૌથી મોટા 225 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન કર્યું

Navy Day 2021: ભારતનો આ રાષ્ટ્રધ્વજ 225 ફૂટ લાંબો છે અને તેનું વાહન 1400 કિલો છે. ખાસ વાત એ છે કે આ રાષ્ટ્રધ્વજ ખાદીમાંથી બનાવેલો છે.

MUMBAI : નેવી ડે પર ભારતીય નૌસેનાએ વિશ્વના સૌથી મોટા 225 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન કર્યું
Navy Day 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 11:52 PM
Share

MUMBAI : નેવી ડે 2021 (Navy Day 2021)ના અવસર પર, પશ્ચિમી નેવલ કમાન્ડે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત કર્યો છે. આ ધ્વજનો ચહેરો ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયા તરફ હતો. આ ધ્વજની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ છે. આ ધ્વજનું વજન 1400 કિલો છે અને તે ખાદીમાંથી બનાવવામાં આવેલો છે. તેને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ખાદી, ગ્રામોદ્યોગ અને આયોગ દ્વારા બનાવવામાં આવ્યો છે.

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ટ્વીટ કરીને આ માહિતી શેર કરી હતી

નેવી ડેના અવસરે નૌકાદળે કહ્યું કે તે રાષ્ટ્રની સુરક્ષા માટે સમર્પિત છે.નેવીએ સૌથી મોટો ધ્વજ પ્રદર્શિત કરીને રાષ્ટ્રના હિત અને લોકોની સેવા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.આ અગાઉ નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે કહ્યું હતું કે ભારતીય નૌકાદળ હિંદ મહાસાગરમાં ચીનની ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે અને તે સુરક્ષા માટેના કોઈપણ ખતરાનો સામનો કરવા માટે તૈયાર છે. તેની સાથે જ, એડમિરલ કુમારે સંયુક્ત નેવિગેશનલ ‘થિયેટર’ કમાન્ડની સ્થાપના સહિત ત્રણેય સેવાઓના એકીકરણ તરફ મહત્વાકાંક્ષી સુધારાને સમર્થન આપ્યું હતું.

ભારતીય નેવી ડેની પૂર્વસંધ્યાએ, નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે કહ્યું હતું કે ભારતની ઉત્તરીય સરહદ પરની પરિસ્થિતિએ એવા સમયે સુરક્ષા ગૂંચવણો ઊભી કરી હતી જ્યારે દેશ કોવિડ -19 રોગચાળા સામે લડી રહ્યો હતો. એડમિરલે કહ્યું કે બેવડા પડકારની આ સ્થિતિ ચાલુ છે.

આ પણ વાંચો : ઓમીક્રોને વધારી ચિંતા, કર્ણાટક-ગુજરાત પછી હવે મહારાષ્ટ્રમાં પણ દસ્તક, દેશમાં આ વેરીઅન્ટનો ચોથો કેસ

આ પણ વાંચો : Maharashtra: જોખમી શ્રેણીવાળા દેશમાંથી આવનારાઓએ 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે, ઓમિક્રોનને પગલે સરકાર સતર્ક

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">