દેશના અનેક રાજ્યોમાં આજથી શાળા-કોલેજો પુન:શરુ

|

Jan 04, 2021 | 7:58 PM

કોરોનાકાળ બાદ નવા વર્ષની શરુઆત સાથે જ દેશના અનેક રાજ્યોમાં શાળા કોલેજો પુન: શરુ થઈ છે. 4 જાન્યુઆરીથી અનેક મહિનાઓ પછી મહારાષ્ટ્ર, પોંડ્ડુચેરી, બિહાર, કેરળ સહિત અનેક રાજ્યોમાં આજે શાળાઓ ખુલી છે. કોરોનાની SOPના આધારે અનેક રાજ્યોમાં શાળા ફરીથી શરુ થઈ છે.

દેશના અનેક રાજ્યોમાં આજથી શાળા-કોલેજો પુન:શરુ

Follow us on

કોરોનાકાળ બાદ નવા વર્ષની શરુઆત સાથે જ દેશના અનેક રાજ્યોમાં શાળા કોલેજો પુન: શરુ થઈ છે. 4 જાન્યુઆરીથી અનેક મહિનાઓ પછી મહારાષ્ટ્ર, પોંડ્ડુચેરી, બિહાર, કેરળ સહિત અનેક રાજ્યોમાં આજે શાળાઓ ખુલી છે. કોરોનાની SOPના આધારે અનેક રાજ્યોમાં શાળા ફરીથી શરુ થઈ છે. નાગપુરમાં ધોરણ 9 અને 10 વર્ગો તેમજ બિહારમાં ધોરણ 9થી12 વર્ગો આજથી ફરી શરુ કરવામાં આવ્યા છે. પુડ્ડુચેરીમાં સવારે 10થી 1ના સમયમાં ધોરણ 1થી12ના વર્ગો પુન:શરુ થયા છે. 18 જાન્યુઆરીથી ફુલ ટાઈમ શાળાઓ શરુ કરવામાં આવશે. તદુપરાંત 20 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે કેરળમાં આજે કોલેજો ફરીથી શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  મહારાષ્ટ્રના ઔરાંગાબાદમાં પહેલેથી જ શાળાઓ શરુ થઈ ચુકી છે અને બે શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

 

આ પણ વાંચો: ગુલાબ, મોગરા અને પારસનાં ફુલોની ખેતીથી કરી લાખોની કમાણી, ફુલોની ખેતીની સફળવાર્તા

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

 

Next Article