VIDEO: લતા મંગેશકરના ગીત જાણીતી રાનૂ નામની મહિલા હિમેશ રેશમિયા સાથે SONG ગાશે

|

Aug 23, 2019 | 3:06 PM

સોશિયલ મીડિયામાં લતા મંગેશકરનું સોંગ ગાઈને ફેમસ બનેલી મહિલા હવે બોલિવૂડ ફિલ્મોમાં ગીત ગાતી જોવા મળશે. આ એ જ મહિલા છે જે પશ્ચિમ બંગાળના એક રેલવે સ્ટેશનમાં ગીત ગાઈને ગુજરાન ચલાવી રહી હતી. ત્યારે તેના એક સોંગનો વીડિયો વાયરલ થતા રાતોરાત તે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ. Weeks back, I tweeted hoping that there would […]

VIDEO: લતા મંગેશકરના ગીત જાણીતી રાનૂ નામની મહિલા હિમેશ રેશમિયા સાથે SONG ગાશે

Follow us on

સોશિયલ મીડિયામાં લતા મંગેશકરનું સોંગ ગાઈને ફેમસ બનેલી મહિલા હવે બોલિવૂડ ફિલ્મોમાં ગીત ગાતી જોવા મળશે. આ એ જ મહિલા છે જે પશ્ચિમ બંગાળના એક રેલવે સ્ટેશનમાં ગીત ગાઈને ગુજરાન ચલાવી રહી હતી. ત્યારે તેના એક સોંગનો વીડિયો વાયરલ થતા રાતોરાત તે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ.

આ પણ વાંચોઃ VIDEO: મુંબઈનું ડાંસ ગ્રૂપ વી-અનબિટેબલ અમેરિકા ગોટ ટેલેન્ટના સેમિફાઈનલમાં પહોંચ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હિમેશ રેશમિયાએ આ મહિલાને પોતાની ફિલ્મમાં ગીત ગાવાનો મોકો આપ્યો છે. ત્યારે હિમેશ રેશમીયા સોંગ રેકોર્ડ કરાવવા પહેલા તૈયારી કરાવી રહ્યો છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article