પ્રેગ્રેન્સીમાં પણ સતત કામમાં વ્યસ્ત છે અનુષ્કા શર્મા,આવનારા મહેમાનની રાહ જોઈ રહ્યો છે વિરાટ

|

Nov 27, 2020 | 4:41 PM

બોલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા દુબઈથી આવ્યા બાદ સતત શુટીંગમાં વ્યસ્ત નજર આવી રહી છે. અનુષ્કા આજકાલ સતત તેના ફેન્સની વચ્ચે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અને તોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના પ્રેગ્રેન્સી લૂક શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર મૂકેલા ફોટોમાં અનુષ્કા શર્મા ખૂબ ફીટ લાગી રહી છે. અને તેના ફેન્સ પણ […]

પ્રેગ્રેન્સીમાં પણ સતત કામમાં વ્યસ્ત છે અનુષ્કા શર્મા,આવનારા મહેમાનની રાહ જોઈ રહ્યો છે વિરાટ

Follow us on

બોલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા દુબઈથી આવ્યા બાદ સતત શુટીંગમાં વ્યસ્ત નજર આવી રહી છે. અનુષ્કા આજકાલ સતત તેના ફેન્સની વચ્ચે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અને તોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના પ્રેગ્રેન્સી લૂક શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર મૂકેલા ફોટોમાં અનુષ્કા શર્મા ખૂબ ફીટ લાગી રહી છે. અને તેના ફેન્સ પણ તેને કોમેન્ટમાં કહી રહ્યા છે કે “તમે તો થોડુ પણ વજન નથી વધાર્યુ .

સોશિયલ મીડિયા પર અનુષ્કાના પ્રેગ્રેન્સી લૂકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ તેને કહેવામાં આવી રહ્યુ છે કે “અનુષ્કા શર્માને આઠ મહિનાનો ગર્ભ હોય તેવુ નથી લાગી રહ્યુ. પણ એકબાજુ તેના ફેન્સ તેના ચહેરા પર આવેલા ગ્લો અને ખુશીના ખૂબ વખાણ કરી રહ્યા છે.

નવા મહેમાનની રાહ જોતો વિરાટ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

થોડા સમય પહેલા વિરાટને પૂછવામાં આવ્યુ કે જાન્યુઆરીમાં તેમના ઘરે એક મહેમાન આવવાનો છે તેને લઈને તે કેટલા ખુશ છે., ત્યારે વિરાટે જણાવતા કહ્યુ કે આ સમાચાર સાંભળતા જ મને મારી ખુશી પર કાબૂ ના રહ્યો. આ ખુશીને શબ્દોમાં વ્યક્ત કરવી ઘણી અઘરી છે.

Next Article