મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પર યુવકે ટ્રેન નીચે લગાવી છલાંગ, જુઓ CCTV ફૂટેજ

|

Feb 05, 2020 | 3:35 PM

મુંબઈના બોરીવલી સ્ટેશન પર એક મુસાફરે આત્મહત્યા કરવા માટે રેલવે ટ્રેક પર છલાંગ લગાવી હતી. મુસાફર અન્ય વ્યક્તિ સાથે કંઇક વાત કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ પ્લેટફોર્મ પર આવતી ટ્રેન જોઇને તે કુદી પડે છે.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન […]

મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પર યુવકે ટ્રેન નીચે લગાવી છલાંગ, જુઓ CCTV ફૂટેજ

Follow us on

મુંબઈના બોરીવલી સ્ટેશન પર એક મુસાફરે આત્મહત્યા કરવા માટે રેલવે ટ્રેક પર છલાંગ લગાવી હતી. મુસાફર અન્ય વ્યક્તિ સાથે કંઇક વાત કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ પ્લેટફોર્મ પર આવતી ટ્રેન જોઇને તે કુદી પડે છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો: IND vs NZ : ભારત ભલે વનડે મેચ હાર્યું પણ કપ્તાન કોહલીએ બનાવી દીધો આ રેકોર્ડ

પરંતુ કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે, આ જ રીતે આખી ટ્રેન તેના પરથી પસાર થઈ છતાં તેને સામાન્ય ઇજા થઈ હતી. સામાન્ય ઇજા થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે તેણે શા માટે છલાંગ લગાવી તેને લઇને હજુ સુધી કોઇ માહિતી નથી મળી પરંતુ રેલવે પોલીસ દ્વારા ગુનો નોંધી યુવકની પુછપરછ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article